A seminar was organized by “Doot” – Pope Francis’ Apostolic Exhortation on Love in the Family – Amoris Laetitia (The Joy of Love)

વડાધર્મગુરૂ ફ્રાન્સિસ ધોષિત “લગ્ન અને પરિવાર વિષયક પરિપત્ર” – પ્રેમનો આનંદ (Amoris Latetitia) ના આધાર પર, સપ્ટેમ્બરની ૧૮ તારીખે પાવન હ્રદય “દૂત”  આણંદ દ્વારા “પારિવારિક પ્રેમનું મહિમાગાન “ વિષય પર દૂત-પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે આ કાર્યક્રમનું ઉદઘાટન પ્રસિધ્ધ પત્રકાર, લેખક અને બ્લોગર શ્રી. ઉર્વીશ કોઠારીના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

“પારિવારિક પડકારો”
“લગ્નભંગ સમસ્યા”
”પારિવારિક જીવનનો અનુભવ”

 

ઉપર જણાવેલા મુખ્ય ત્રણ વિષય પર સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. બધા જ વિચારો અને પરિવારપ્રેમ, પારિવારિક પ્રશ્નો-પડકારો-પ્રવાહ  પરની પ્રામાણિક ચર્ચા-ચિંતનથી હાજર બધા સંતૃપ્ત થયાનો અભિપ્રાય જાણવા મળ્યો હતો. આવા સુંદર પરિસંવાદના આયોજન બદલ આયોજકો ઘન્યવાદને પાત્ર છે.
Please click on the image to read.
Please click on the image to read.
આ પ્રસંગે “દૂત”ના માનદ તંત્રી ફાધર ડો. વિનાયક જાદવે બીજરૂપ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાત સાહિત્ય પ્રકાશ દ્વારા આ વક્તવ્યને પત્રિકા રૂપે પ્રકાશિત કરવામાં આવી છે. આ પત્રિકા ઈમેલ દ્વારા મળી છે જે વાંચવા ઉપર ના પિક્ચર પર ક્લિક કરો.

 

Please click on the below image to read the entire Pope Francis’ new apostolic exhortation, Amoris Laetitia (The Joy of Love), released April 8, 2016 to Bishops, Priests, Deacons, Consecrated persons persons, Christian Married couples and all the lay faithful on LOVE IN THE FAMILY.  
Please click on the image to read.
Please click on the image to read.

 

Please click on the below image to read the summary Pope Francis’ new apostolic exhortation, Amoris Laetitia (The Joy of Love), released April 8, 2016 to Bishops, Priests, Deacons, Consecrated persons persons, Christian Married couples and all the lay faithful on LOVE IN THE FAMILY.  
Please click on image to read.
Please click on image to read.

Mr. Dhiraj Bhatia from New Ravikunj Society, Anand passed away on September 21, 2016 night.

dhirajbhatiawith-mm

Mr. Dhiraj Bhatia from New Ravikunj Society, Anand passed away on September 21, 2016 night (Indian time). His daughter is on her way from USA to be there to pay her last respect. May God rest him in peace and grant comfort to his family and friends. 

 

Funeral is scheduled in Anand on Friday, September 23 2016 at 10:00AM (Indian Time).
Prayer Meeting (Prathana Sabha) is scheduled on Sunday, September 25 2016 at 10:00AM.(Indian Time).

 

Information and picture: Mr. Mahendra Macwan 

 

 

Mother Teresa 4th Sept 2016 – Canonization Procession Ahmedabad & special Canonization Gujarati Song

mother-theresa-rtpMother Teresa 4th Sept 2016 – Canonization Gujarati Song સંત મધર ટેરેસા
Music by Appu, Singer Appu, Lyrics by Fr. Vinayak SJ
recorded in Gurjarvani studio.
Edited by Fr. Devasia 2nd Sept 2016.

Mother Teresa 4th Sept 2016 – Canonization Procession Ahmedabad. From Gurjarvani Youtube. स्नेहनी धारा वहे गीत – Music : Setul

Navkranti Issue 26to36 – 2016 – નવક્રાન્તિ અંક ૨૬થી૩૬ – ૨૦૧૬

We are sorry but due to unavoidable circumstances these issues were not published on time. 

આ અંક વાંચવા ઉપરના લોગો પર ક્લિક કરો.

Navkranti Issue 26 – 2016 – નવક્રાન્તિ અંક ૨૬ – ૨૦૧૬

 

 

Navkranti Issue 27&28 – 2016 – નવક્રાન્તિ અંક ૨૭અને૨૮ – ૨૦૧૬

 

 

Navkranti Issue 29 – 2016 – નવક્રાન્તિ અંક ૨૯ – ૨૦૧૬

 

 

Navkranti Issue 30 – 2016 – નવક્રાન્તિ અંક ૩૦ – ૨૦૧૬

 

 

Navkranti Issue 31 – 2016 – નવક્રાન્તિ અંક ૩૧ – ૨૦૧૬

 

 

Navkranti Issue 32 – 2016 – નવક્રાન્તિ અંક ૩૨ – ૨૦૧૬

 

 

Navkranti Issue 33 – 2016 – નવક્રાન્તિ અંક ૩૩ – ૨૦૧૬

 

 

Navkranti Issue 34 – 2016 – નવક્રાન્તિ અંક ૩૪ – ૨૦૧૬

 

 

Navkranti Issue 35 – 2016 – નવક્રાન્તિ અંક ૩૫ – ૨૦૧૬

 

 

Navkranti Issue 36 – 2016 – નવક્રાન્તિ અંક ૩૬ – ૨૦૧૬

Garavi Navkranti Issue 26to36 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૨૬થી૩૬ – ૨૦૧૬

We are sorry but due to unavoidable circumstances these issues were not published on time. 

આ અંક વાંચવા ઉપરના લોગો પર ક્લિક કરો.

Garavi Navkranti Issue 26 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૨૬ – ૨૦૧૬
Garavi Navkranti Issue 27&28 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૨૭અને૨૮ – ૨૦૧૬
Garavi Navkranti Issue 29 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૨૯ – ૨૦૧૬
Garavi Navkranti Issue 30 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૩૦ – ૨૦૧૬
Garavi Navkranti Issue 31 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૩૧ – ૨૦૧૬
Garavi Navkranti Issue 32 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૩૨ – ૨૦૧૬
Garavi Navkranti Issue 33 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૩૩ – ૨૦૧૬
Garavi Navkranti Issue 34 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૩૪ – ૨૦૧૬
Garavi Navkranti Issue 35 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૩૫ – ૨૦૧૬
Garavi Navkranti Issue 36 – 2016 – ગરવી નવક્રાન્તિ અંક ૩૬ – ૨૦૧૬

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…