October 12, 2011: Today is my mom’s birthday but she is not present with us. |
![]() |
મારી જનમદાત્રી વહાલી માતની આજે પહેલી છે જનમતિથિ, પણ હયાતી નથી!મારા જનમથી મા બની તું ઉજવતી મારા જનમ દિવસો બધા યાદો સમાતી નથી!પ્રભુપિતાના ધામમાં સંતો તણા સંગાથમાં ઉજવી રહી હોઈશ જાણું ખબર,અમને બધાને યાદ તો કરતી હશે હરરોજ તું, અમને કદી પન વીસરાતી! |
![]() |
રવિવાર જૂન ૧૨ ની મારા મમ્મીની આણંદમાં યોજાએલી પ્રાર્થના-સભાના પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.
પ્રાર્થના સભા – રવિવાર જૂન ૧૨ ૨૦૧૧ – આણંદઅકિલા.કોમ પર મારી મમ્મીની અવસાન નોંધ.ગુજરાત ટાઈમ્સ – યુએસએ જૂન ૧૦ ૨૦૧૧ પેજ – ૮મારી મમ્મીના કેટલાક પિક્ચરનું આલ્બમ.તિરંગા ન્યુ જર્સીમાં મારી મમ્મીના નિધનની નોંધ – પેજ ૨૩Doot July 2011 – Page 62-63નવક્રાન્તિ અંક ૨૫ – ૨૦૧૧
|
![]() |
મારા મમ્મીના માટે પ્રાર્થના-સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ – જૂન ૧૨ ૨૦૧૧ રવિવાર. સમય – ભારતિય સમય સવારે ૧૦ વાગ્યાથી સ્થળ – “શશીકુંજ” ૬ ન્યુ રવિકુંજ સોસાયટી, રેલવે કોલોની પાસે આણંદ. |
![]() |
જૂન ૦૩ ૨૦૧૧ – મારા મમ્મીના ફ્યુનરલનું જીવંત પ્રસારણ જોવા માટે અહીં નીચેની લિન્ક પર ક્લિક કરો.સમય – ન્યુ જર્સી સમય – જૂન ૦૩ ૨૦૧૧ શુક્રવાર – સાંજે ૭ થ ૯સમય – ભારતીય સમય – જૂન 0૪ ૨૦૧૧ શનિવાર- સવારના ૪-૩૦ થી ૬-૩૦. તથાસમય – ન્યુ જર્સી સમય – જૂન ૦૪ ૨૦૧૧ શનિવાર – સવારે ૮-૩૦ થી ૧૨સમય – ભારતીય સમય – જૂન 0૪ ૨૦૧૧ શનિવાર – સાંજના ૬ થી ૯-૩૦ |
![]() ServicesFuneral will take place Saturday 9:30 a.m. from COSTELLO-GREINER FUNERAL HOME 44 Green Street at Barron Avenue in Woodbridge. A 10:00 a.m. Funeral liturgy will take place at St. James R.C. Church, Amboy Avenue in Woodbridge. Interment will be in St. Gertrude’s Cemetery, Colonia.Visitation will be Friday Evening from 7-9 PM.Visitation:Friday June 3, 2011, 7:00 p.m. – 9:00 p.m. at Costello-Greiner Funeral Home, 44 Green Street, Woodbridge, NJ 07095 Direction
|
![]() ![]() ![]() ![]() |
![]() |
![]() |
1/24/11 : ![]() |
One thought on “My Mother – જગદીશ-જનની”