Congratulations to Rekhaben Pareshbhai Parmar for earning PHD degree. She is a daughter of Lt. Bachubhai Paulbhai Macwan (Vakil) the elder brother of James and Kirit Jakaria.
Tag Archives: સરદાર ગુર્જરી
“Good Friday – 2018” was observed throughout Gujarat and several newspaper published the news.
“પવિત્ર શુક્રવાર” માર્ચ ૩૦, ૨૦૧૮, ગુજરાતભરમાં પાળવામાં આવ્યો. ગુજરાતનાં વિવિધ અખબારોએ એ સમાચાર પ્રકાશિત કર્યા. સમાચાર ચેનલ પર પણ પ્રસારણ થયું. જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
CNS Chirayu News Service-Nadiad
Hind TV News-Surat
Hind TV News-Bharuch
Connect Gujarat TV – Bharuch – Non Gujarati Service
DD Girnar
Gujarat News
Primary teacher from Sandesar Mrs. Ilaben Macwan earned PHD from SP University.
“Matruchhaya Orphanage” organized a marriage for one of the resident girl with Hindu rituals.
“માતૃછાયા અનાથાશ્રમ” સંસ્થા નડિયાદમાં આવેલી છે. આ સંસ્થા કેથલિક ધર્મના “સિસ્ટર્સ ઓફ ચેરીટી ઓફ સેન્ટ આન” મંડળના સાધ્વીબેનો ચલાવે છે. જ્યાં ત્યજાએલા બાળકોને રહેઠાણ, ભોજન અને શિક્ષણ તેમજ જીવન જરુરીઆતો પૂરી પાડે છે. કેટલાંક બાળકો દત્તક લેવાતા હોય છે. આ સંસ્થાને દાન મળતું રહે એ આવશ્યક છે.
2016 Christmas celebration in and around Anand, Gujarat.
હોલીક્રોસ ચર્ચ કઠલાલ ખાતે ‘ નાતાલ ” નો તહેવાર ઉલ્લાસ ભેર ઉજવાયો.
દુનિયાભરમાં માનવતાના મસીહા તરીકે પોખાતા ઈસુ નાઝારીની જન્મજયંતી આજે ખેડા જિલ્લાના કઠલાલમા આવેલા ” હોલીક્રોસ ચર્ચ ” ખાતે દબદબા ભેર ઉજવવામાં આવી હતી આ પ્રસંગે કઠલાલ તેમજ આજુબાજુના ગામડાઓમાથી ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓને નડીઆદ પાસ્ટોરલ સેન્ટર ના ડિરેક્ટર ફાધર લોરેન્સે પ્રાર્થના સભામા દોર્યા હતા. પોતાના આહલાદક બોધમા તેમણે ધર્મજનોને ખ્રિસ્તી મૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કરી સમાજની સુખાકારીમા પોતાનુ યોગદાન આપવા હાકલ કરી હતી. ક્રિસમસ ની પરમપૂજા બાદ ફાધર રમેશ મેકવાન દ્વારા સહુ શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી સહુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
– હસમુખ ક્રિશ્ચિયન
j