સાહિત્યકાર સ્વ.જોસેફ મેકવાનના જ્યેષ્ઠ પુત્ર ચંદ્રવદન મેકવાનના પત્ની અન્નપૂર્ણા મેકવાન સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત.
૨૦૨૨ માં પ્રકાશિત થયેલ પુસ્તકોમાં થી અન્ન્પૂર્ણા મેકવાનના બે પુસ્તકો “તરસ” નવલકથા અને “”સરપ્રાઈસ” નવલિકા સંગ્રહ ને દ્વિતિય પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યા હતા.