
GARAVI NAVKRANTI ISSUE 07 – 2018 – ગરવી નવક્રાન્તિ અંક ૦૭ – ૨૦૧૮
11 year old Harsh Dabhi of Nadiad won a 2nd place in “Saregama Gujarat Dilse” competition in group A age 8-18)
11 year old Harsh Dabhi of Nadiad won a 2nd place in “Saregama Gujarat Dilse” competition in group A age 8-18). Congratulations. Please continue your training and practice to move forward. May God bless you.
ધોરણ ૬માં અભ્યાસ કરતો મિશન રોડ નડિયાદના ૧૧ વર્ષિય હર્ષે નડિયાદનું નામ ગુજરાત લેવલે રોશન કર્યુ છે. અમદાવાદ ખાતે યોજાયેલ ” સારેગામા ગુજરાત ગાઓ દિલસે” સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવી પરિવાર તથા નડિયાદનું નામ રોશન કર્યુ છે. હર્ષના પિતા અરવિંદ્ભાઈ સ્કુલવાન ના ડ્રાઇવર છે અને માતા ધર્મિષ્ઠાબેન રેલ્વેમાં આરોગ્ય વિભાગમાં મેટ્રન તરીકે સેવાઓ આપે છે.
Video by Chirayu News Services (Badshah near you)
Video of the winning performance by Harsh Dabhi.
[wppa type=”slide” album=”71″ align=”center”]Any comment[/wppa]


Christian Herald
Fr. Varghese Paul S.J. website
Gujarati Catholic Samaj of USA – ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ
My Gujarati Blog – જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા
Union of Catholic Asian News – યુનિયન ઓફ કેથોલિક એશિયન ન્યૂઝ
United Gujarati Christians of America (UGCOA)
Yayavar Charotar
Srujana