
All posts by admin
ગરવી નવક્રાન્તિ અંક ૩૩ – ૨૦૧૩
A liberal Catholic and staying put – An article from The Wall Street Journal – August 30, 2013.
The author of the below article Mr. Moses, a journalism professor at Brooklyn College/CUNY, is the author of “The Saint and the Sultan: The Crusades, Islam and Francis of Assisi’s Mission of Peace” (Doubleday, 2009). Our own Fr. Alex Joseph who was in New York for his studies was serving at St. Peter’s Church from 2003 to 2012 is mentioned in the below article.

Please click here to read the article on the website of The Wall Street Journal
Fr. Alex is mentioned in the below Article.
Pilgrimage to The National Centre for Padre Pio – સંત પાદરે પીઓ ના યાત્રાધામની મુલાકાત.
સંત પાદરે પીઓની વાર્ષિક ઉજવણીના વિક એન્ડ નીમેતે, ગુ. કે. સમાજ ઓફ યુ. એસ. એ. વતી સર્વે મિત્રોને જણાવવાનુ કે તા 21/9/2013 (શનિવાર) ના રોજ પાદરે પીઓ, બાર્ટો, પેન્સીલ્વાનીયા જાત્રાધામની મુલાકાત લેવાનું આયોજન કરેલ છે જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.
સ્થળ: Our Lady of Grace Chapel & Padre Pio Spirituality Center, 111 Barto Road, Barto, PA 19504
સવારના 11 વાગતા સુધીમાં હાજર થવું. દરેકને પોત પોતાના વાહનો અથવા ride દ્વારા સમય સર આવવા વિનંતી.
સવારના 11 થી 12ની વચ્ચે જાત્રાધામની મુલાકાત
બપોરે 12 વાગે મહાદેવદુત સંત માયકલનું સરઘસ
સરઘસ બાદ ગઝીબો નીચે ભોજન( દરેક જણે પોત પોતાનું ભોજન જાતે લાવવાનું રહેશે) જે વહેલા પહોંચે તેમને ગઝીબો પર જગ્યા રોકવા વિનંતી.
ભોજન બાદ પાદરે પીઓ મ્યુઝીયમ અને ગીફ્ટ શોપની મુલાકાત, ફોટો ફંકશન અને છેલ્લે ગૃહ પ્રયાણ.
વધુ વિગત માટે જાત્રાધામની વેબ સાઈટ જુવો: http://www.padrepio.org/Centre/Events.aspx
હવામાન કેવું હશે ? http://www.weather.com/weather/today/Barto+PA+19504:4:US
બધાને આ જાત્રામાં જોડાવવા અનુરોધ કરું છું અને તમે પણ તમારા મિત્ર મંડળ/કુટુંબીજનોને આગ્રહ કરવા વિનંતી
સર્વને મળવાની અપેક્ષા સહ,
શાંતિલાલ પરમાર,
પ્રમુખ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ
Fr. Sunil Macwan, S.J. said thank you to all of us – the members of Gujarati Catholic Samaj of USA
Fr. Sunil Macwan, S.J. flew back to Milwaukee on August 22, 2013. He sent me an email of his safe arrival to his place. The next day he called me up to tell me that he is so thankful to all of us for inviting him. And he was so happy that he was able to celebrate a Gujarati mass with us. He is thankful to all of them who invited him for lunch/dinner. He is thankful to all them who took him to various places for sight-seeing. He said he would love to visit us again.
We the member of Gujarati Catholic Samaj of USA are thankful to Fr. Sunil Macwan S.J., Sr. Ruth Bolarte, IHM and five member delegation from Gujarati Catholic Diaspora, Canada for their participation in our community.






















