llllll
થેલેસીમીયા જાગૃતિ પરિસંવાદ અને કાર્યક્રમ – વડોદરા
ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત ક્રૂસના માર્ગની ભક્તિ ૨૦૧૩ – ચોથો શુક્રવાર.
સર્વે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો અને ખ્રિસ્તી મિત્રોને જણાવવાનુ કે તારીખ 3/08/2013 (૨૦૧૩ના તપઋતુ ના ચોથા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી જગદીશ ક્રિશ્ચિયનના ઘરે (મારા ઘરે) વુડબ્રીજ ખાતે રાખેલ છે. તો ગુજરાતી કેથલિક સમાજના સર્વે સભ્યો અને આપ સર્વેને પધારવા આમંત્રણ છે.
સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ)
મારા ઘરનું સરનામું :
144 Strawberry Hill Avenue,
Woodbridge, NJ 07095
તદુપરાંત આ વર્ષની તપઋતુમાં 15મી માર્ચ, તથા 22મી માર્ચના દિવસે શુક્રવાર આવે છે. આ બધા શુક્રવારના રોજ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના અલગ અલગ સ્ભ્યોના ઘરે કૄસના માર્ગની ભકિત રાખવામાં આવશે. જેની જાહેરાત દર અઠવાડિયે કરવામાં આવશે.


















Christian Herald
Fr. Varghese Paul S.J. website
My Gujarati Blog – જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા
Union of Catholic Asian News – યુનિયન ઓફ કેથોલિક એશિયન ન્યૂઝ
United Gujarati Christians of America (UGCOA)
Yayavar Charotar
Srujana