Category Archives: News & Events

Cultural Mass held by Indian & Sri Lankan Apostolate, Metuchen, NJ on September 27, 2014

Cultural Mass held by Indian & Sri Lankan Apostolate, Metuchen, NJ on September 27, 2014.

 

Please click on the picture to read the report in "Catholic Spirit"
Please click on the picture to read the report in “Catholic Spirit”

Courtesy : Catholic Spirit, Mr. Chris Donahue & Ed Koskey Jr. 

Please click here to read and view some of the pictures of this event on Mangalorean.com. 

 

Photographer: Mr Anoton Asoka Ranasinghe (tpvideoproductions.com), Mr. Ronald W. D’souza, Mr. Sanjiv Paul, Mr. Kirit Jakaria.

[cincopa AYEAwDcIAfZo]

Congratulation to Ronnie R. Macwan and best of luck for future.

મારાં ફોઈની દીકરી રમિલાનો દીકરો રોની, સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ગામડી દ્વારા લેવાયેલી ૧૦મા ધેરણના પ્રથમ સેમીસ્ટરની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવ્યો છે એનું આનંદ અને ગૌરવ છે.  એની શૈક્ષણિક સફળતા માટે ખૂબ અભિનંદન અને આગળની પરીક્ષામાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા. ઈશ્વર તેને જ્ઞાન અને બુધ્ધીમાં સમૃધ્ધ રાખે અને દુષણોથી બચાવે એવી પ્રાર્થના.

 

બાળકની સફળતા પાછળ એ બાળકની પોતાની મહેનત હોય છે. સાથે સાથે એ સફળતામાં મા-બાપનો બહુ અમૂલ્ય ફાળો હોય છે. તદુપરાંત શાળાના શિક્ષકો પણ બહુ અગત્યનો ભાગ ભજવતા હોય છે. રોની ની સાથે એના મા-બાપ અને શિક્ષકોને પણ અભિનંદન.  બીજા નંબરે આવનાર ભાવિન મેકવાન અને ત્રીજા નંબરે આવનાર નિસર્ગ પરમારને પણ એમની સફળતા માટે અભિનંદન અને ભવિષ્ય મારે શુભકામના.    

 

SardarGurjarilogoRoni R Macwan - SG)Oct1614

The thief who injured and robbed Mrs. Theresiaben is captured.

શ્રી. થેરેસ્યાબેનને લૂંટી ગયેલો ચોર આખરે પકડાઈ ગયો છે. વર્તમાનપત્રમાં આવેલા પિક્ચર જોઈ એમણે એ ચોરની ઓળખ પણ કરી બતાવી છે. હવે પોલીસ સ્ટેશન જઈને એની ઓળખ કરી આગળની કાર્યવાહિ કરવામાં આવશે. પાધરિયાના યુવા કાર્યકરો અને બઘા રહિશોની પ્રાર્થના અને પ્રયત્નોનું આ પરિણામ છે. શ્રી. કલમ સંગીત, શ્રી. મનોજ મેકવાન, શ્રી. વિપુલ મેકવાન અને અન્ય યુવા મિત્રો અને વડિલો દ્વારા “જન જાગૃતિ” કાર્યક્રમનું સફળ આયોજન કરવા માટે બઘા કાર્યકર્તા અભિનંદનના હકદાર છે. ડીએસપી ને આમંતણ આપી એક નવો અભિગમ ઊભો કરવા માટે સૌ ધન્યવાદને પાત્ર છે. આ જાગૃતિ-મશાલ હંમેશ જ્વલિત રાખશો એવી અપેક્ષા અને વિનંતિ. 

 

121020143

Please read the same news in Divya Bhasker.

 

Please read the same news in Sardar Gurjari.

 

Please read the same news in Gujarat Samachar.