GARAVI NAVKRANTI ISSUE 16 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૬– ૨૦૨૦
All posts by admin
NAVKRANTI ISSUE 14-15 – 2020 – નવક્રાન્તિ અંક ૧૪-૧૫ – ૨૦૨૦
GARAVI NAVKRANTI ISSUE 14-15 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૪-૧૫ – ૨૦૨૦
Easter Greetings and Special blessing from Archbishop Thomas, Fr. Alex and Dr. Fr. Vinayak to GCSofUSA.
The Tale of the Pain – My karaoke song for this Good Friday.
The Tale of the Pain – My karaoke song for this Good Friday.
I have created a karaoke track of one of the song from the Gurjarvani audio album “Kahani Vedanani” “કહાણી વેદનાની” and tried to record over my voice. The quality is not that great but I hope you will like it.
Video is from Chris West-Russell – 3D Video of the Crucifixion on Christ.
કીર્તંસાગર – ભજન-૨૭૪ શાને દશા થઈ આ તારી?
ઓ ઈસુ, મારા પ્રભુ
શાને દશા થઈ આ તારી?
કેમ દશા થઈ આ તારી?
દીધા હાથે ખીલાના ઘા ભારી
ચીસ મુખે તોયે નવ આણી
વેદનાની આ કેવી કહાણી
ખમ્યા ચાબુક ફટકા ભારી
ફૂટી રક્ત તણી ત્યાં ધારી
જૂલમી જલ્લાદે રહેમ ના આણી
લીધી માનવજાત ઉગારી
નિજ રક્ત દઈને વહાવી
રીત પ્રેમની બીજી ન જાણી