UGCOA દ્વારા યુએસએ અને કેનેડા માં વસતા ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના ૨૦૦ જેટલા ફ્રન્ટલાઈન હીરોનું પ્રમાણપત્ર આપીને સન્માન.

ન્યૂઝ આર્ટિકલ

UGCOA દ્વારા યુએસએ અને કેનેડા માં વસતા ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના ૨૦૦ જેટલા ફ્રન્ટલાઈન હીરોનું પ્રમાણપત્ર આપીને સન્માન.

My wife Clera Christian is one the 200 or more recipient of the certificate of appreciation.

અમેરિકા અને કેનેડામાં  વસતા ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના વ્યક્તિઓએ  વર્ષ ૨૦૨૦ માં વિશ્વવ્યાપી COVID-19 રોગચાળા દરમિયાન ઘણી મુશ્કેલીઓ અને આરોગ્યના જોખમો હોવા છતાં હોસ્પિટલમાં , પોલીસ ડિપાર્ટમેન્ટમાં, દવાની ફાર્મસીમાં વગેરે જગ્યાએ  ફ્રન્ટલાઈન માં ખડે પગે  ઉભા  રહીને ફરજ બજાવી છે ત્યારે  સમાજ ના આવા ફ્રન્ટ લાઈન હીરો ને  યાદ કરી ને  સમાજ વતી UGCOA  એ આ થૅન્ક્સ ગીવીંગ ઉપર  દરેક ને એક સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન  અને   અમેઝોન નું  ઇ-ગિફ્ટ કાર્ડ ઇમેઇલ મારફતે  મોકલી આપ્યું  છે

ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા, ડેલાવર, ફ્લોરિડા, ટેક્સાસ, કેલિફોર્નિયા અને કેનેડામાં વસતા લગભગ ૨૦૦  થી વધારે લોકો એ આ સંસ્થાનો અને સંસ્થાના દાનવીરોનો તેમની  સેવાની  કદર  કરતાં  પુષ્કળ  આભાર  માન્યો  છે અને જણાવ્યું કે  આનાથી  એઓને  ખુબ જ  પ્રોત્સાહન મળ્યું  છે કે સમાજે   એમની  સેવા ને  યાદ કરી છે.

The team of UGCOA.

United Gujarati Christians Of America એ 501c3 નોન પ્રોફિટ સંસ્થા છે. જેના વિષે વધારે  માહિતી તમે  www.ugcoa.org  પર થી  મેળવી શકો છો અથવા whatsApp 1-267-580-9091

અકિલાન્યુઝ દ્વારા પ્રકાશિત સમાચાર ની લિન્ક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.