Dr. Mrunali Ashish Macwan received a Gujarat Business Icon Award 2025.

Dr. Mrunali Ashish Macwan received a Gujarat Business Icon Award 2025.

My nephew’s wife Dr. Mrunali Ashish Macwan the Principal/CEO of Global Discovery School-Sevasi, received the Gujarat Business Icon Awards 2025 in the category of best CBSE School for Holistic Student Development. She received the award from the elegant and talented Bollywood actress Amrita Rao and the dynamic founder of Prime Tycoon Media Mr. Nilesh Sabe on April 13, 2025 during the award ceremony held at The Fern Residency Hotel, Ahmedabad- Gujarat. The event was organized by Prime Tycoon Media.

Sun Today News.

ગુજરાત બીઝનેસ આઈકોન એવોર્ડ 2025 નું શ્રેષ્ઠ આયોજન….

ગુજરાત બિઝનેસ આઇકોન એવોર્ડ 2025 નું અમદાવાદ ખાતે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આખાએ કાર્યક્રમ નિલેશભાઈ એ પોતાના હસ્તે તૈયાર કર્યો હતો, અને પ્રાઈમ ટાઈકોન મીડિયા ના લેબલ થી આયોજન કરવામાં આવ્યો હતો.  આ વિશિષ્ટ પ્રકારનું કામ તેઓ હંમેશા કરતા હોય છે. આશરે 70 બિઝનેસ કરતા લોકોનો સમાવેશ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો, જેમાંથી આશરે 50 લોકોને તેઓના શ્રેષ્ઠ કાર્ય માટે બોલીવુડ સ્ટાર અમૃતા રાવ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. અને દરેક વ્યક્તિએ પોતાના બિઝનેસ નું વર્ણન કર્યું હતું, જે બિઝનેસના પોતાના કાર્ય વિષે જરૂરી માહિતી લોકો સુધી પહોંચાડી હતી, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જ આ છે કે તમામ લોકોને એક છત નીચે આવરી લેવા અને પોતાના બિઝનેસની શ્રેષ્ઠ માહિતીથી લોકોને માહિતગાર કરવા જે એકબીજાના શેરિંગ કરવાથી એકબીજાનો બીજને આગળ વધવાનું શ્રેષ્ઠ માર્ગ મોકલો બને છે. આ સુંદર મજાનું કામ નિલેશભાઈ અમદાવાદમાં ઘણા સમયથી કરતા આવ્યા છે. આ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ વ્યક્તિને ખૂબ ખૂબ શુભેચ્છા.

ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.