Tag Archives: Indian Chaplaincy Holy Land

Holy Mass is organized in Tel-Aviv to celebrate Christmas.

ઇઝરાયેલ માં રહેતા દરેક ગુજરાતી ભાઈ-બેનો માટે નાતાલ ની સાંજે તારીખ ડિસેમ્બર ૨૫, ૨૦૧૫ ના રોજ સાંજે ૬.૦૦ કલાકે નાતાલ નિમિત્તે ભવ્ય પરમ-પુજા નું આયોજન કર્યુ છે . ખ્રિસ્ત-યજ્ઞ બાદ ગરબા રાખવામાં આવ્યા છે . આપ સર્વ ને ખાસ આંમત્રણ. આભાર. સંપર્ક – અનિલ મેકવાન , રાજેન્દ્ર પરમાર , લિના પટેલીયા. 

Israel Christmas2015

Information: Mr. Anil Macwan