ગુજરાત સમાચાર માં આવેલા એક સમાચાર પર ધ્યાન જતાં એક ગુજરાતી ખ્રિસ્તીને ગૌરવની લાગણી થઈ અને મને જાણ કરી. સૌ ગુજરાતી ખ્રિસ્તીઓ માટે પણ આ આનંદ અને ગૌરવની વાત છે. અંગુલિનિર્દેશ – ડો. વિજય મેકવાન, આણંદ જે પોતે પણ ખ્રિસ્તી સમાજનું ગૌરવ છે.
જે કોઈને ભાઈ શ્રી. એન્ડ્રુસ રમણલાલ મેકવાન વિષે વઘુ માહિતી હોય તો જણાવશો તો બધાને પરિચય કરાવી શકાય.