સર્વે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો અને ખ્રિસ્તી મિત્રોને જણાવવાનુ કે તારીખ 3/01/2013 (૨૦૧૩ના તપઋતુ ના ત્રીજા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી કેતન ક્રિશ્ચિયનના ઘરે સાઉથ પ્લેઈનફીલ્ડ ખાતે રાખેલ છે. તો ગુજરાતી કેથલિક સમાજના સર્વે સભ્યો અને આપ સર્વેને પધારવા આમંત્રણ છે.
સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ)
શ્રી કેતન ક્રિશ્ચિયનના ઘરનું સરનામું : 202 Caffrey Terrace South Plainfield, NJ, 07080
તદુપરાંત આ વર્ષની તપઋતુમાં 8મી માર્ચ, 15મી માર્ચ, તથા 22મી માર્ચના દિવસે શુક્રવાર આવે છે. આ બધા શુક્રવારના રોજ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના અલગ અલગ સ્ભ્યોના ઘરે કૄસના માર્ગની ભકિત રાખવામાં આવશે. જેની જાહેરાત દર અઠવાડિયે કરવામાં આવશે.
સર્વે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો અને ખ્રિસ્તી મિત્રોને જણાવવાનુ કે તારીખ 2/22/2013 (૨૦૧૩ના તપઋતુ ના બીજા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી રજની મેકવાનના ઘરે સાઉથ પ્લેઈનફીલ્ડ ખાતે રાખેલ છે. તો ગુજરાતી કેથલિક સમાજના સર્વે સભ્યો અને આપ સર્વેને પધારવા આમંત્રણ છે.
સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ)
શ્રી રજની મેકવાનના ઘરનું સરનામું : 106 Susan Terrace South Plainfield, NJ, 07080
તદુપરાંત આ વર્ષની તપઋતુમાં 22મી ફેબ્રુઆરી, 1લી માર્ચ , 8મી માર્ચ, 15મી માર્ચ, તથા 22મી માર્ચના દિવસે શુક્રવાર આવે છે. આ બધા શુક્રવારના રોજગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના અલગ અલગ સ્ભ્યોના ઘરે કૄસના માર્ગની ભકિત રાખવામાં આવશે. જેની જાહેરાત દર અઠવાડિયે કરવામાં આવશે.
સર્વે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો અને ખ્રિસ્તી મિત્રોને જણાવવાનુ કે તારીખ 2/15/2013 (૨૦૧૩ના તપઋતુ ના પહેલા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી નીતિન પરમાર (માનનીય રેગીનાબેન તથા ફીલોમીનાબેન)ના ઘરે જર્સી સીટી ખાતે રાખેલ છે. તો ગુજરાતી કેથલિક સમાજના સર્વે સભ્યો અને આપ સર્વેને પધારવા આમંત્રણ છે.
સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ)
શ્રી નીતિન પરમારના ઘરનું સરનામું : 145 Laidlaw Avenue Jersey City, NJ 07087
તદુપરાંત આ વર્ષની તપઋતુમાં 22મી ફેબ્રુઆરી, 1લી માર્ચ , 8મી માર્ચ, 15મી માર્ચ, તથા 22મી માર્ચના દિવસે શુક્રવાર આવે છે. આ બધા શુક્રવારના રોજ જે કોઈ મિત્રોને પોતાના ઘરે કૄસના માર્ગની ભકિત રાખવી હોય તો ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએનો સંપર્ક સાધવા વિનંતી.
The members of the Gujarati Catholic Samaj of USA organized the third Christmas Carol singing on December 15, 2012. The carol singing started at 9:00AM and ended at 11:00PM. Congratulation to Gujarati Catholic Samaj of USA.