Tag Archives: ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ

Please come and join us for the first ever Gujarati Mass by Hon. Archbishop Thomas Macwan in USA

1778_631894500191461_1657732365_n

11224108_10205871242233022_3143615696118953146_n

Gujarati Catholic Samaj of USA is very proud to welcome our new Archbishop of the Archdiocese of Gandhinagar, Hon. Archbishop Thomas Macwan. Please come and join us for the first ever Gujarati Mass by Hon. Archbishop Thomas Macwan in USA. We have been blessed that in last two decade he has visited us in USA as a priest, as a Bishop and now he is again visiting us as being the Archbishop of the Archdiocese of Gandhinagar.

 

St. James Church

148 Grenville Street

Woodbridge, NJ 07095

10009827_631894606858117_1433783253_n

Mass – sharp at 1:45 PM on Sunday, June 19, 2016

Get-together 3:00 PM to 5:00 PM

All Christ followers from Gujarat, please join us for a day of retreat with Fr. Paresh Parmar.

Fr. Paresh Parmar

All Christ followers from Gujarat please join us for a day of retreat with Fr. Paresh Parmar on June 18, 2016. Please mark your calendars for a memorable event!

 

Please come to satisfy your spiritual hunger! Please click here to read Fr. Paresh’s own testimony.

 

Lunch will be served.

 

ન્યુ જર્સી, કનેક્ટિકટ, ન્યુ યોર્ક તથા પેન્સિલ્વેનિયા અને આસપાસના સૌ ઈસુપંથીઓને ભાવભીનું આમંત્રણ!
સૌ પ્રથમ વાર અમેરિકામાં…..આપણી ભાષામાં….આપણી રીતે….ચાલો….જીવનનું ભાથું બાંધીએ!
જીવન અને ધર્મલક્ષી પ્રશ્નોની ચર્ચા ગુજરાતથી પધારેલ ફાધર પરેશ સાથે….
જીવનમાં દુઃખ શાને કારણે આવે છે?
આ દુઃખ મારા માથે જ કેમ?
માંદગીનું કારણ શું છે?
માંદગી ઈશ્વર તરફથી આવે છે?
આપણા જીવનમાં
સુખ
શાંતિ
સમ્રુધ્ધિ
સાજાપણું
અને
સલામતી
આ પાંચ આપણને કોણ અપાવી શકે?
સંસાર કે ઇશ્વર?
ઇસુ પર શ્રધ્ધા રાખવી એટલે શું?
સાચું ખ્રિસ્તી જીવન કોને કહેવાય?
આવા ઘણા ઘણા પ્રશ્નોની બાઇબલ આધરિત છણાવટ અને બાઇબલ આધારિત જવાબો મેળવવા અચુક પધારો!
આપણા પ્રશ્નોનું સમાધાન કોની પાસે છે? આવો…….આપણે શોધીએ….
સાથે આપનું “પવિત્ર બાઇબલ” સાથે લાવવાનું રખે ભુલતા….
આવો અને પવિત્ર આત્મા પ્રેરિત આત્મચિંતન શિબિરમાં ભાગ લો….
સૌ પ્રથમ વાર અમેરિકામાં…..આપણી ભાષામાં….આપણી રીતે….ચાલો….જીવનનું ભાથું બાંધીએ!
ન્યુ જર્સી, કનેક્ટિકટ, ન્યુ યોર્ક તથા પેન્સિલ્વેનિયા અને આસપાસના સૌ ઈસુપંથીઓને ભાવભીનું આમંત્રણ!

Please join us for Christmas Carol singing tour 2015 by Gujarati Catholic Samaj of USA.

Gujarati Catholic Samaj of USA has organized Christmas Carol Program for the last several years. The tradition and festivity continues this year too. Our Christmas Carol singing tour is schedule for Saturday, December 12, 2015. Please note as always we would like to visit each every member’s home provided their availability. Please join us from the beginning point or join at any point of the route. Please find below the complete route with respective addresses.

 

Starting point: Clera & Jagadish Christian – 144 Strawberry Hill Avenue, Woodbridge, NJ 07095 @ 9:30AM

 

Lunch courtesy of Mrs. Kokila Russell – 1639 West 4th Street, Piscataway, NJ 08854 @ around 1:30PM

 

Ending point: Roma & Rakesh Macwan – 81 Jefferson Avenue, Apt#2 Jersey City, 07306 @ around 6:30PM

 

ચા-પાણી અને નાસ્તામાં ઘણો સમય થતો હોય છે. તો આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે મહેરબાની ચા-પાણી-નાસ્તાની આપણી સહજ અને પ્રેમાળ પ્રણાલીને ટાળો તો ઘણું સારું. આ પ્રવાસમાં જોડાયેલા સૌના સમયની કિંમત સમજીને આ આગ્રહ જતો કરો તો ઘણો આભાર. અને છતાં પણ તમારી ઇચ્છાને ના રોકી શકતા હો તો અગાઉથી તૈયારી રાખી ઝડપથી આટોપવાનો પ્રયત્ન કરશો એવી વિનંતી.

GCS_Christmas Carol Route_2015n