પાધરિયાની પ્રજાના પ્રશ્નો – પાધરિયાની પ્રજાનું પ્રશંસાપાત્ર પગલું – પાલિકાનું પ્રયત્ન પણ

આણંદ નગરપાલિકાની હદમાં આવેલા પાધરિયા વિસ્તારમાં વસતા લોકો વેરા તો બધા જ ભરે છે પણ સુવિધા-રાહતમાં વારો નથી આવતો. નગરપાલિકાના આ ઓરમાયા વ્યવહારના વિરોધ માટે અને પ્રશ્નોના ઉકેલ માટે ત્યાંના રહીશોએ વિશાળ મૌન રેલીનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ આંદોલનના પ્રણેતા અને ભાગ લેનારા બધા જ અભિનંદનને પાત્ર છે. હવે આરંભે શૂરા જેવું ના રહી આ આંદોલનના સફળ પરિણામ સુધી લડતા રહેશો એવી અપેક્ષા. ઈશ્વર આપના આ કાર્યમાં સહાય કરે એવી પ્રાર્થના.   


દિવ્ય ભાસ્કરમાં આવેલો અહેવાલ વાંચો.

 

 

2 thoughts on “પાધરિયાની પ્રજાના પ્રશ્નો – પાધરિયાની પ્રજાનું પ્રશંસાપાત્ર પગલું – પાલિકાનું પ્રયત્ન પણ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.