3 thoughts on “ગુજરાતી કેથલિક સમાજ, વડોદરા યોજીત આઠમું જીવનસાથી પસંદગી સમેલનનું સફળ આયોજન.”

  1. “ગુજરાતી કેથલિક સમાજ” વડોદરા યોજીત “જીવનસાથી પસંદગી મેળા”ની સફળતા બદલ અભિનંદન! ગુજરાતી કેથલિક માતાપિતાઓને પોતાનાં લગ્નવયે પહોંચેલાં સંતાનો માટે યોગ્ય લગ્નજીવન સાથીદાર શોધવાની જવાબદારી આવા જીવનસાથી પસંદગી મેળાથી અત્યંત મદદરૂપ બને છે. સમાજે ચાર-છ મહિને નિયમિત આખા ગુજરાતમાં વિવિધ સ્થળોએ આવું આયોજન કરવું જરૂરી છે. “ગુ. કે. સમાજ” વડોદરાના પ્રમુખશ્રી અને હોદેદારો-કાર્યકરોને ધન્યવાદ! વડોદરા ધર્મપ્રાંતના બિશપ સાહેબને તેઓના સહકાર બદલ હાર્દિક આભાર!

    1. Thanks for your good wishes. We will continue such programmes in future as well with your kind support.

  2. Ayojako ane vyavastapako ne khub khub abhinandan…special abhinandan to Smitaben Bakulbhai for very good reporting..vicky macwan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.