ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ વતી સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 5/18/2013 (મે મહિનાના ચોથા શનિવાર) ના રોજ મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ શ્રી પૂર્વી અને અમિત મેકવાનના નિવાસસ્થાને રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.
સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું)
૯:૦૦ (ભક્તિ શરુ)
શ્રી અમિત મેકવાનના ઘરનું સરનામું અને ફોન નંબર નીચે પ્રમાણે છે.