Skip to content
ખેદ સાથે જણાવવાનું કે શનિવાર, મે ૧૧ તારીખે રાખેલી મે મહિનાની ભક્તિનો કાર્યક્રમ રદ કરી ફાતિમાના દેવાલયની યાત્રાનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે.

ગુ. કે. સ. ઓફ યુસએ યોજીત ફાતિમાના દેવાલયની યાત્રા-પ્રવાસનું આયોજન કરેલ છે, જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.
તારીખ – મે ૧૨ ૨૦૧૩ – રવિવાર
સ્થળ: World Apostolate of Fatima, 674 Mountain View Road East, Washington , NJ 07882
સમય: સવારના ૧૧ થી ૧૧:૧૫ સુધીમાં ઉપર જણાવેલા સ્થળ પર હાજર થવું. દરેકને પોત પોતાના વાહનો અથવા ride દ્વારા સમયસર આવવા વિનંતી.
સવારના ૧૧:૩૦ વાગે પવિત્ર ગુલાબમાળાની ભક્તિ (in The Blessed Sacrament Chapel , lower level)
બપોરના ૧૨ વાગે પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ (in The Blessed Sacrament Chapel , lower level) અને
ખ્રિસ્ત યજ્ઞ બાદ ભોજન. દરેકે પોત પોતાનું ભોજન લાવવાનું રહેશે.
ભોજન બાદ ગીફ્ટ શોપની મુલાકાત
વાતાવરણ/હવામાન કેવું હશે? Washington , NJ 07882 ના તે દિવસના હવામાન માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
Direction માટે તમારા GPS મા આ સરનામું નાખો: 674 Mountain View Road East, Washington , NJ 07882 . જે તમને મુખ્ય કોમ્પ્લેક્ષના પ્રવેશદ્વાર સુધી લાવશે. ત્યારબાદ નીચેની લિન્ક સાથે બીડેલ ગૂગલ મેપની pdf ફાઈલનો ઉપયોગ કરી દેવાલય સુધી આવો. (Just follow the arrow signs –> –> from “Entrance gate ” ).
યાદ રહે: આ ખૂબજ મોટો વિસ્તાર છે. જો ભૂલા પડશો તો બહુ જ ઓછા લોકોને તમે પૂછી શકશો. ખુલ્લા દેવાલયની ટોચે પવિત્ર મારીઆનું મોટા કદનું પુતળું છે જ્યાં તમારે પહોચવાનું છે.

બધાને મળવાની અપેક્ષા સહ,
આભાર,
શાંતિલાલ પરમાર, પ્રમુખ – ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

ગુ. કે. સ. ઓફ યુસએ યોજીત ફાતિમાના દેવાલયની યાત્રા-પ્રવાસનું આયોજન કરેલ છે, જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.
તારીખ – ઑક્ટોબર ૨૮ ૨૦૧૨ – રવિવાર