GARAVI NAVKRANTI ISSUE 14-15 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૪-૧૫ – ૨૦૨૦

GARAVI NAVKRANTI ISSUE 14 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૪ – ૨૦૨૦

GARAVI NAVKRANTI ISSUE 15 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૫ – ૨૦૨૦

Easter Greetings and Special blessing from Archbishop Thomas, Fr. Alex and Dr. Fr. Vinayak to GCSofUSA.

Easter Greetings and Special blessing from Archbishop Thomas Macwan, Fr. Alex Clement Joseph and Dr. Fr. Vinayak Jadav for the member of Gujarati Catholic Samaj of USA.  

We thank you for your love, support, concern and comfort of prayers and blessings. Thank you. 

?

The Tale of the Pain – My karaoke song for this Good Friday.

The Tale of the Pain – My karaoke song for this Good Friday.

I have created a karaoke track of one of the song from the Gurjarvani audio album “Kahani Vedanani” “કહાણી વેદનાની” and tried to record over my voice. The quality is not that great but I hope you will like it.

Video is from Chris West-Russell – 3D Video of the Crucifixion on Christ.

કીર્તંસાગર – ભજન-૨૭૪ શાને દશા થઈ આ તારી?

ઓ ઈસુ, મારા પ્રભુ
શાને દશા થઈ આ તારી?
કેમ દશા થઈ આ તારી?

દીધા હાથે ખીલાના ઘા ભારી
ચીસ મુખે તોયે નવ આણી
વેદનાની આ કેવી કહાણી

ખમ્યા ચાબુક ફટકા ભારી
ફૂટી રક્ત તણી ત્યાં ધારી
જૂલમી જલ્લાદે રહેમ ના આણી

લીધી માનવજાત ઉગારી
નિજ રક્ત દઈને વહાવી
રીત પ્રેમની બીજી ન જાણી

GARAVI NAVKRANTI ISSUE 12-13 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૨-૧૩ – ૨૦૨૦

GARAVI NAVKRANTI ISSUE 12 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૨ – ૨૦૨૦

GARAVI NAVKRANTI ISSUE 13 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૧૩ – ૨૦૨૦

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…