New audio release on the Pentecost Sunday, June 05, 2022.

પાવન પિતા, ઈશ્વર પુત્ર ઈસુ અને પવિત્ર આત્માનો જયજયકાર હો

Ahmedabad Diocese Network આયોજીત ફાધર પરેશ દ્વારા

પવિત્ર આત્માનું પર્વ નિમિત્તે યોજાયેલ “આરાધના અને ખ્રિસ્તયજ્ઞ”માં

(ભારતીય સમય શનિવાર ૩૦ મે, ૨૦૨૦ રાત્રે ૧૧ થી ૧:૩૦)

ઓનલાઈન ભાગ લીધા બાદ

સોમવાર, જૂન ૦૧, ૨૦૨૦ સોમવાર રાત્રીના ૧૨:૫૮

કેતન ક્રિશ્ચિયન, સાઉથ પ્લેઈનફિલ્ડ, ન્યુ જર્સી, યુ. એસ. એ. લિખિત

મારામાં વસેલા પવિત્ર આત્મા

કેતન ક્રિશ્ચિયન

મારામાં વસેલા પવિત્ર આત્મા તમને સ્વીકારું છું હવે,

તમને સ્વીકારું છું હવે ને, મને નકારું છું હવે,

તમને સ્વીકારું છું હવે ને, મને નકારું છું હવે.

મારામાં વસેલા પવિત્ર આત્મા તમને સ્વીકારું છું હવે.

વિચારો મારા ત્યજી દઈને તારામાં હું ધ્યાન ધરું,

જીભ આ મારી જ્યારે ખૂલે તારી સ્તુતિ કર્યા કરું,

કાન મારા આજે ને હંમેશા, વચનો તારાં સાંભળે,

આંખો મારી ઉઘાડું ને જોઉ તારી નજરથી,

આંખો મારી ઉઘાડું ને જોઉ તારી નજરથી,

મારામાં વસેલા પવિત્ર આત્મા તમને સ્વીકારું છું હવે,

મારામાં વસેલા પવિત્ર આત્મા તમને સ્વીકારું છું હવે.

તમને સ્વીકારું છું હવે ને, મને નકારું છું હવે,

તમને સ્વીકારું છું હવે ને, મને નકારું છું હવે….

મારામાં વસેલા પવિત્ર આત્મા તમને સ્વીકારું છું હવે,

મારામાં વસેલા પવિત્ર આત્મા તમને સ્વીકારું છું હવે

તમને સ્વીકારું છું હવે ને, મને નકારું છું હવે,

તમને સ્વીકારું છું હવે ને, મને નકારું છું હવે.

મારામાં વસેલા પવિત્ર આત્મા તમને સ્વીકારું છું હવે,

મારામાં વસેલા પવિત્ર આત્મા તમને સ્વીકારું છું હવે

તમને સ્વીકારું છું હવે,

તમને સ્વીકારું છું હવે,

તમને સ્વીકારું છું હવે.

Mara Maa Vasela Pavitra Atma –

Lyrics & Composition – Ketan Christian | Singer – Prakash Hingu | Music – Shailesh L. Macwan & Brijesh Parmar

Music Credits –

Lyrics & Composition – Ketan Christian

Music – Shailesh L. Macwan & Brijesh R Parmar

Singer – Prakash Hingu

Studio – Soor Sagar (Valetva, Petlad)

Mixed By – Piush Parekh

Video Credits –

DESIGNED by Priscilla Macwan, Presymec Studio (https://presymec.com/)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.