આજે ઘણા દુ:ખ સાથે આ સમાચાર જણાવું છું કે મારા વ્હાલા કાકી શ્રી. સવિતા જોન પરમાર (કરમસદ) આજે સ્વર્ગે સિધાવ્યા છે. ટૂંકી માંદગી ભોગવી એ પ્ર્રભુના પરમધામમાં પહોંચી ગયા છે. હમણાં ગયા વરસે જ મે મહિનાની ૧૬, ૨૦૧૩ ના દિવસે તેમણે પોતાના દાંપત્યજીવની સુવર્ણજયંતી રંગેચંગે ઉજવી હતી.
કાકીની દફનવિધિ આજે બુધવારે મે મહિનાની ૨૮ તારીખે બપોરે ૧ વાગે કરમસદ મુકામે રાખવામાં આવી છે.
મારી મમ્મી ની પાછળ બરાબર ત્રણ વરસમાં ત્રણ દિવસ બાકી હતા ને મારા કાકી પણ એમની પાસે પહોંચી ગયા. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ બક્ષે અને અમ સૌ પરિવારજનોને સાંત્વન આપે એવી પ્રાર્થના.
રવિવારે જૂન ની પહેલી તારીખે પ્રાર્થના સભાનું આયોજન કરવાનું વિચારાઈ રહ્યું છે. જેની જાહેરાત પછીથી કરવામાં આવશે.
May God give her eternal reward!. May God give courage and strength to the family members of Mr. John Beda Parmar to accept this!
with hearty condolence
May God give her eternal reward!. May God give courage and strength to the family members of Mr. John Beda Parmar to accept this!
with hearty condolence
Fr. s. Jayaraj
may the good Lord comfort the family members in this difficult time
May our Lord Give the Real Consolation and Strength to over come fast…..as we believe , Our Lord will AWAKE all of us….from the Deep SLEEP…as LAZARAS….and we all will Live in ANANTJIVAN…on this EARTH only….i pray for John Beda Parivaar…and all Fly. members n Relatrives….take care…..Vicky Macwan.USA.