ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ વતી સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 5/18/2013 (મે મહિનાના ત્રીજા શનિવાર) ના રોજ મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ શ્રી જગદીશ ક્રિશ્ચિયન અને શ્રી જોસેફ પરમારના નિવાસસ્થાને રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.
સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું)
૯:૦૦ (ભક્તિ શરુ)
શ્રી જગદીશ ક્રિશ્ચિયનના ઘરનું સરનામું અને ફોન નંબર નીચે પ્રમાણે છે.
144 Straberry Hill Ave
Woodbridge, NJ 07095
Home:732-855-0595
Cell:201-240-6019
તદુપરાંત 25મીના શનિવાર આવે છે. શ્રી અમિત મેકવાનના ઘરે 25 મી માટે જણાવ્યુ છે.
Direction માટે તમારા GPS મા આ સરનામું નાખો: 674 Mountain View Road East, Washington , NJ 07882 . જે તમને મુખ્ય કોમ્પ્લેક્ષના પ્રવેશદ્વાર સુધી લાવશે. ત્યારબાદ નીચેની લિન્ક સાથે બીડેલ ગૂગલ મેપની pdf ફાઈલનો ઉપયોગ કરી દેવાલય સુધી આવો. (Just follow the arrow signs –> –> from “Entrance gate ” ).
યાદ રહે: આ ખૂબજ મોટો વિસ્તાર છે. જો ભૂલા પડશો તો બહુ જ ઓછા લોકોને તમે પૂછી શકશો. ખુલ્લા દેવાલયની ટોચે પવિત્ર મારીઆનું મોટા કદનું પુતળું છે જ્યાં તમારે પહોચવાનું છે.
બધાને મળવાની અપેક્ષા સહ,
આભાર,
શાંતિલાલ પરમાર, પ્રમુખ – ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ