Gujarati Christian Community Picnic and Cricket Tournament 2019.
We are pleased and honored to invite you and your team players ( US and Canada Only) to participate in the: Gujarati Christian Community Picnic and Christian Cricket League.
We hope that we enjoy our time together with all the other members of the Gujarati Christian Family of North America.
We are looking forward to receiving your confirmation of participation for this event no later than June 30th 2019.
પ્રભુપિતાના એક અદના સેવક તરીકે જે વિરલ વ્યક્તિએ આ આયખું પસાર કરી નાંખ્યુ તેઓ તો પરમપિતાની યોજનાના અડીખમ ભાગીદાર હશે જ, એટલે તેઓ પ્રભુપિતાના સાન્નિધ્યમાં સહુ સંતો અને દૂતો સાથે ઈશ્વરનો મહિમા કરશે એમાં કોઈ જ શંકા નથી!
આપણે એમના જીવનમાંથી “સર્વને નિર્દોષ પ્રેમ” અને “સહુની નિ:સ્વાર્થ સેવા”નો પાઠ શીખીએ, એ જ સાચી શ્રદ્ધાંજલિ! – કેતન ક્રિશ્ચિયન.
————————————————————————————
પીઢ મિશનરી ફાધર પરીઝાનું આજે તા.૨૦ જૂન ૨૦૧૯ રાત્રે ૯:૩૦ કલાકે વડોદરા ખાતે અવસાન થયેલ છે.
* પૂજય ફાધર પરીઝાનુ અંતિમ દશૅન :- તા.21 જૂન 2019, શુક્રવાર સમય :- બપોરના 1:00 થી 2:45 કલાકે અંતિમ દશૅન કેથોલિક ચચૅ ગામડી આણંદ દેવળમા રાખવામા આવેલ છે.
* ખ્રિસ્તયજ્ઞ બપોરના 3:00 કલાકે ચચૅ કમ્પાઉન્ડમાં રાખવામા આવેલ છે.
* દફનવીધિ ગામડી કબ્રસ્તાનમાં રાખવામા આવેલ છે.
પૂજય ફાધર પરીઝાની શ્રદ્ધાજંલિનો ખ્રિસ્તયજ્ઞ :-
23/06/19 રવિવારના રોજ સવારના 8:30 કલાકે કેથોલિક ચચૅ ગામડી આણંદ દેવળમા રાખવામા આવેલ છે.