
Mr. Maganlal T. Macwan father of Nirmala Vaghela, Ila Macwan, Satish Macwan, Flora David & Sanjay Macwan, passed away today in Ahmedabad. Please pray for his family and friends. May God rest him in peace.
The funeral mass is scheduled as per below:
St. Joseph Church, Maninagar, Ahmedabd
Monday, January 25, 2016 at 10:00AM
સગપણના હિસાબે તેઓ મારા મામાસસરા થાય. પણ વ્હાલ દિકરા જેવું કરતા અને વાતચીત અને ખાવા-પીવામાં મિત્ર. કપડાં, ક્રિકેટ અને ખાવા-પીવાના ભારે શોખીન. રેલ્વેમાં ટીસી તરીકે સેવા આપી નિવૃત થયા. મણિનગર રેલ્વેના ક્રિકેટ મેદાનમાં એમને રમતા જોવાનો લ્હાવો આંખો સમક્ષ તાદ્રશ્ય થાય છે. પરમપિતા પરમેશ્વર મામાના અત્માને પરમશાંતી આપે એવી પ્રાર્થના. સૌ કુટુંબીજનો અને મિત્રોને પ્રભુ સાંત્વન આપી એવી અરજ.

[wppa type=”slide” album=”46″ align=”center”]Any comment[/wppa]



