સર્વે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો અને ખ્રિસ્તી મિત્રોને જણાવવાનુ કે તારીખ 2/22/2013 (૨૦૧૩ના તપઋતુ ના બીજા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી રજની મેકવાનના ઘરે સાઉથ પ્લેઈનફીલ્ડ ખાતે રાખેલ છે. તો ગુજરાતી કેથલિક સમાજના સર્વે સભ્યો અને આપ સર્વેને પધારવા આમંત્રણ છે.
સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ)
શ્રી રજની મેકવાનના ઘરનું સરનામું : 106 Susan Terrace South Plainfield, NJ, 07080
તદુપરાંત આ વર્ષની તપઋતુમાં 22મી ફેબ્રુઆરી, 1લી માર્ચ , 8મી માર્ચ, 15મી માર્ચ, તથા 22મી માર્ચના દિવસે શુક્રવાર આવે છે. આ બધા શુક્રવારના રોજગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના અલગ અલગ સ્ભ્યોના ઘરે કૄસના માર્ગની ભકિત રાખવામાં આવશે. જેની જાહેરાત દર અઠવાડિયે કરવામાં આવશે.
કારોબારીઃ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ
One thought on “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત ક્રૂસના માર્ગની ભક્તિ ૨૦૧૩ – બીજો શુક્રવાર.”
your work is good and god bless you