સર્વે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો અને ખ્રિસ્તી મિત્રોને જણાવવાનુ કે તારીખ 2/15/2013 (૨૦૧૩ના તપઋતુ ના પહેલા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી નીતિન પરમાર (માનનીય રેગીનાબેન તથા ફીલોમીનાબેન)ના ઘરે જર્સી સીટી ખાતે રાખેલ છે. તો ગુજરાતી કેથલિક સમાજના સર્વે સભ્યો અને આપ સર્વેને પધારવા આમંત્રણ છે.
સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ)
શ્રી નીતિન પરમારના ઘરનું સરનામું : 145 Laidlaw Avenue Jersey City, NJ 07087
તદુપરાંત આ વર્ષની તપઋતુમાં 22મી ફેબ્રુઆરી, 1લી માર્ચ , 8મી માર્ચ, 15મી માર્ચ, તથા 22મી માર્ચના દિવસે શુક્રવાર આવે છે. આ બધા શુક્રવારના રોજ જે કોઈ મિત્રોને પોતાના ઘરે કૄસના માર્ગની ભકિત રાખવી હોય તો ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએનો સંપર્ક સાધવા વિનંતી.