સ્વ. શ્રી. જેસેફ મેકવાનની જીવનકથા “વીતક ઝંખે વહાલ” લેખક શ્રી. મણિલાલ હ પટેલ.
શ્રી. મણિલાલ હરિદાસ પટેલ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન ઘણું છે. તાજેતરમાં તેમણે લખેલ સ્વ. શ્રી. જેસેફ મેકવાનની જીવનકથા “વીતક ઝંખે વહાલ” નામે પ્રકાશિત કરવામાં આવી છે. આ જીવનકથા “ડિવાઇન પબ્લિકેશન – અમદાવાદ” દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. લોકડાઉન પછીના લાંબા અંતરાલ બાદ ડિવાઇન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં નું આ એક પુસ્તક છે. આ પુસ્તકની કિંમત છે ૩૨૦ રૂપિયા.
“વીતક ઝંખે વહાલ” અને ડિવાઇન પબ્લિકેશન ના અન્ય પુસ્તકો મેળવવા માટે અહીં ક્લિક કરો.
Information: Mr. Amrit Chaudhary
One thought on “સ્વ. શ્રી. જેસેફ મેકવાનની જીવનકથા “વીતક ઝંખે વહાલ” લેખક શ્રી. મણિલાલ હ પટેલ.”