મારી ગઝલ, કવિતા, વાર્તા તથા સાહિત્ય-જગતના સમાચાર વાંચવા અહીં કિલક કરો.
આપણી ભાષાનું અવિરતપણે ખેડાણ કરવાની એક અતૃપ્ત ખેવનાને હજુ જાળવી રાખી છે. સમય, સત્સંગના અભાવ અને વતનથી દૂર હોવા છતાં થાય તે કરવાનો પ્રયત્ન છે. મારા બ્લોગની મુલાકાત લેવા માટે આપનો આભાર.
જગદિશભાઇ તમારા બનાવેલા જાળામા ફસાવાની મજા જ અનોખી છે.