ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ વતી સર્વે મિત્રોને જણાવવાનુ કે આપણા માજી પ્રમુખ શ્રી. જોસેફ પરમારના ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેનની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે શુક્રવાર, તારીખ 5/31/2013 (મેમહિનાનો છેલ્લો દિવસ) ના રોજ મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ શ્રી. કેતન ક્રિશ્ચિયનના નિવાસસ્થાને રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.
સમય:૮:૩૦–૯:૦૦ (ભેગા થવું)
૯:૦૦ (ભક્તિ શરુ)
શ્રી. કેતન ક્રિશ્ચિયન ના ઘરનું સરનામું અને ફોન નંબર નીચે પ્રમાણે છે.
202 Caffrey Terrace, South Plainfield, NJ 07080
Home:908-822-2756
Cell:908-380-9304
આપ સર્વને ભક્તિમાં મળવાની અપેક્ષાસહ,
શાંતિલાલ પરમાર, પ્રમુખ
dear jagidishbhai,
thanks for uploding the news. here we can know about all of you. you came here i miss you to meet you. our sister ben Neru ben,mummy of amit mecwan is now their.
with love and prayer.
hasmukh mecwan.