ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ – મે ૩૧, ૨૦૧૩ શુક્રવાર રાત્રે ૯:૦૦ વાગે.

Our Lady of the Rosary

 

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ વતી સર્વે મિત્રોને જણાવવાનુ કે આપણા માજી પ્રમુખ શ્રી. જોસેફ પરમારના ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેનની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે શુક્રવાર, તારીખ 5/31/2013 (મેમહિનાનો છેલ્લો દિવસ) ના રોજ મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ શ્રી. કેતન ક્રિશ્ચિયનના નિવાસસ્થાને રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.

 

               સમય::૩૦:૦૦ (ભેગા થવું)

                           :૦૦ (ભક્તિ શરુ)

 

શ્રી. કેતન ક્રિશ્ચિયન ના ઘરનું સરનામું અને ફોન નંબર નીચે પ્રમાણે છે.

 

 

                    202 Caffrey Terrace, South Plainfield, NJ 07080

                     Home:908-822-2756

                    Cell:908-380-9304

 

                                                                  

આપ સર્વને ભક્તિમાં મળવાની અપેક્ષાસહ,

 

શાંતિલાલ પરમાર, પ્રમુખ

GCSofUSAlogo

One thought on “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ – મે ૩૧, ૨૦૧૩ શુક્રવાર રાત્રે ૯:૦૦ વાગે.”

  1. dear jagidishbhai,
    thanks for uploding the news. here we can know about all of you. you came here i miss you to meet you. our sister ben Neru ben,mummy of amit mecwan is now their.
    with love and prayer.
    hasmukh mecwan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.