Tag Archives: લગ્ન સંસ્કાર સેતુ

LagnSanskarSetu.com – લગ્નસંસ્કારસેતુ.કોમ – Gujarati Christian Matrimony.

LagnSanskarSetu.com – લગ્નસંસ્કારસેતુ.કોમ – Gujarati Christian Matrimony.

Finally the wait is over:

Praise the Living Lord Jesus Christ. Thank you for visiting this sight.

JagadishChristian.com is running successfully since 2004. We are providing nonpolitical, non-bias community news and events from across the globe to help our global Gujarati Christian community to stay closely connected to our mother land Gujarat and our living Lord Jesus Christ. Over the years we have developed trust worthy relations with our followers and many of you have suggested providing a global platform to our daughters and sons to seek suitable life partners. We are overwhelmed by the trust and love we have received over all these years and have developed first FREE global matrimonial platform for the benefit of our Gujarati Christian community. LagnSanskarSetu.com – લગ્નસંસ્કારસેતુ.કોમ.

The matrimonial site LagnaSanskarSetu.com is secured with SSL certificate and easy to browse with latest technology available. The registration is free for now so please take advantage of it. Please register with your name, email and phone number. Our team will review your profile and validate. You will be notified once your registration is validated. Then you can log in and provide all your other information and images.  For more information please review our FAQ, terms and condition and privacy policy.

Raj Macwan is the brain behind this technical aspect with the team of intelligent minds from different background. We thank all of them for their input and support.

Thank you.
Team of JagadishChristian.com

આખરે આતુરતાનો અંત – પ્રતીક્ષા પૂર્ણ અને પરણવાના પર્વનો પ્રારંભ:

જીવંત પ્રભુ ખ્રિસ્તનો જયજયકાર. અમારી વેબસાઈટ ની મુલાકાત લેવા બદલ આભાર.

જગદીશક્રિશ્ચિયન.કોમ નામની વેબસાઈટનું અમે ૨૦૦૪ થી સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છીએ. પ્રારંભથી અમે વૈશ્ચિક ગુજરાતી ખ્રિસ્તી સમુદાયને આપણી માતૃભૂમિ ગુજરાત અને આપણા જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સાતત્ય જાળવી રાખવા, આપણા વિશ્વભરમાં ફેલાયેલા ખ્રિસ્તીસમુદાયના વિશ્વભરમાંથી બિન-રાજકીય, પક્ષપાત રહિત સમાચાર, પ્રસંગો અને માહિતીનું પ્રદાન કરી રહ્યા છીએ. ઘણા વરસોથી અમારી વેબસાઈટના ચાહકો સાથે વિશ્વાસપાત્ર સબંધો વિકસિત કર્યા છે. તમારામાંથી ઘણાએ તમારા બાળકો માટે યોગ્ય જીવનસાથી મેળવવા એક વૈશ્વિક મંચની ગોઠવણ કરવાનું સૂચન કર્યું. આટલા વરસોથી આપના તરફથી મળી રહેલ પ્રેમ અને વિશ્વાસથી અમે અભિભૂત થઈએ છીએ. અને આપણા ગુજરાતી ખ્રિસ્તી સમુદાયના ફાયદા માટે આ પ્રથમ અને નિઃશુલ્ક વૈશ્વિક જીવનસાથી પસંદગી મંચ તૈયાર કર્યો છે. લગ્નસંસ્કારસેતુ.કોમ.

મેટ્રિમોનિયલ સાઇટ લગ્નસંસ્કારસેતુ.કોમ એ એસએસએલ પ્રમાણપત્રથી સુરક્ષિત છે અને નવીનતમ તકનીકથી ઉપલબ્ધ છે. નોંધણી હમણાં માટે મફત છે તેથી કૃપા કરીને તેનો લાભ લો. કૃપા કરીને તમારા નામ, ઇમેઇલ અને ફોન નંબર સાથે નોંધણી કરો. અમારી ટીમ તમારી પ્રોફાઇલની સમીક્ષા કરશે અને માન્ય કરશે. એકવાર તમારી નોંધણી માન્ય થઈ જાય પછી તમને સૂચિત કરવામાં આવશે. પછી તમે લોગઇન કરી શકો છો અને તમારી અન્ય માહિતી અને છબીઓ પ્રદાન કરી શકો છો. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી FAQ, શરતો અને ગોપનીયતા નીતિની સમીક્ષા કરો.

આ વેબસાઈટના તકનીકી પાસા પાછળના વિચાર અને આયોજનનો મોટો યશ રાજ મેકવાનને જાય છે, તો સાથે સાથે વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા બુદ્ધિશાળી વ્યક્તિઓની ટીમના સહકારને કેમ ભુલાય! અમે બધાનો તેમના સહકાર, સલાહ અને માર્ગદર્શન માટે માટે આભાર માનીએ છીએ.

Gujarati Christian Matrimony – લગ્ન સંસ્કાર સેતુ – Lagna Sankar Setu.

Lagna Sanskar Setu - લગ્ન સંસ્કાર સેતુ
Lagna Sanskar Setu – લગ્ન સંસ્કાર સેતુ

Finally the wait is over:

 

We made an announcement a year ago on Saturday, February 16, 2013 of a new platform for those Gujarati Christians looking for a soulmate. We were not happy after the initial setup where lots of manual work was involved. We were also concern about the privacy of the users. So we tried a different way of introducing this platform. Now we are almost ready with the latest, user friendly, reliable, protective and trustworthy platform.

 

Please create your profile and let us know of any error or glitch you might find. Wish you all the best.