જાન્યુઆરી ૨૦૧૦ માં હું જે સ્કૂલમાં ભણેલો એ સ્કૂલ સેંટ મેરીસ, મરિયમપુરા નો સુવર્ણજયંતી મહોત્સવ ઉજવાયો હતો. તો ફેબ્રુઆરી ૧૯, ૨૦૧૨ના દિવસે મારા મમ્મીએ જે સ્કૂલમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું એ આર. સી. મિશન સ્કૂલ, આમોદ માં શતાબ્દી મહોત્સવ યોજાઈ ગયો. કેથોલિક મિશનરીઓએ શિક્ષણને પ્રાધાન્ય આપીને ચાલુ કરેલી આવી અનેક સંસ્થાઓએ ઘણા ચમકતા સિતારા સમાજને ભેટ ધરેલા છે. આ સ્કૂલમાંથી મારા મમ્મી સિવાય બ્રધર દિદાખુશ, સિસ્ટર શિલા, શ્રી. રમેશ વાધેલા, શ્રી. તિમોથી વાધેલા, શ્રી. ફ્રાન્સિસ વાધેલા, શ્રી. ડેવિડ વાધેલા, શ્રી. જોસેફ વાઘેલા વગેરેને પ્રગતિના પંથે પ્રયાણ કરતા મેં જોયેલા છે. ગુજરાતી ખિસ્તી સમાજ માટે આ ગૌરવની વાત છે.
February 15, 2012- 2:55PM ET – Please note the body of Mr. Merchant will be brought to Brooklyn, New York from Florida. The funeral service will be held in Brooklyn, New York and interment service will be held at Rosehill Cemetary, Linden, New Jersey. Time and exact place for funeral and interment service will be posted when becomes available. Please visit again.
Just learned that the former President of Gujarat Christian Federation of America, Inc. and well known community leader Mr. Lamuel Merchant has passed away in Florida. May God rest him peace.
Sardar Patel University, Gujarat declared Mr. Manish Parmar’s candidature duly elected as The Senate Member wide its notification No.K.2/2/FT-CT/7575 under the category of “College Teachers” under statue – 134(b) of the SPU. Mr. Manish Parmar was nominated by the management of colleges (GCSS).
Congratulaltion to Mr. Manish Parmar, Principal of Christian College of Management Studies, Anand on his election of “The Senate member” of the ordinary fellows of The Senate from the constituency of “College Teachers” under senction 15 II (A) (ii).