કર્ણપ્રિય સંગીત સ્વર અને સ્વરાંકન – ગુજરાતી ક્રિશ્ચિયન વિડીયો સોંગ – ખોવાઈ જાઉં

કર્ણપ્રિય સંગીત, સ્વરાંકન અને સ્વર – ગુજરાતી ક્રિશ્ચિયન વિડીયો સોંગ – ખોવાઈ જાઉં.

નવેમ્બર ચાર ના દિવસે એક મિત્રએ એક વિડીયો લિન્ક મોકલી – ગુજરાતી ક્રિશ્ચિયન સોંગ, સાંભળીને દિલ ખુશ થઈ ગયું. અને આપ સૌ સાથે શેર કરવાની લાલચ રોકી ના શક્યો. સપ્ટેબરની તેવીસ ના દિવસે આ સોંગનો વિડિયો હિન્દી ભાષામાં રજૂ કરવામાં આવ્યો હતો. કર્ણપ્રિય સંગીત અને સ્વરાંકન છે. આ બંને વિડીયો નીચે સ્ક્રોલ કરી માણી શકો છો. આશા છે કે આપને પસંગ આવશે.

ખોવાઈ જઉં……………………….

ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ,
મીઠી આ તારી વાતોમાં પામું હું ખુદને પ્યારા ઈશુ.
ઉપાસન કરું, મનમાં વસ્યા સ્વામી તમે છો પ્યારા પ્રભુ.

સંસારની માયાથી પણ સુંદર છે તારું નામ,
મહેકતા મધુવનથી પણ
મધુર છે તારું નામ.
થઈને અર્પણ સદા તારી
કરું હું આરાધના.

અંધારમય આ જીવન હતું
ચિરાગ થઈને આવ્યો છે તું,
આંસુ મારા કદમ ચૂમે તારા
તું છે મારો સહારો પ્રભુ.

તારી કૃપામાં છે નિત્ય જીવન,
હર એક પગલે આશાઓ છે.

દિલીપ રાવલ – ગુજરાતી ભાષાંતર

જોશુઆ શેક- હિન્દી ગીતકાર

Credits:

Produced By: Bro. Joshua Shaik, Passion For Christ Ministries
Music: Pranam Kamlakhar
Tune: Sis. Kavitha Shaik
Lyrics: Dilip Rawal
Singer: Prajakta Shukre
Keys: Mithun
Solo Violin: Violin Maestro Shri Deepak Pandit
Sitar: Sitar Maestro Shri Purbayan Chattergee
Rhythms: Raja, Chennai
Mandolin: Sunny
Chennai Strings
Mixing & Mastering: A.P. Sekar @ Krishna Digi Design Head, Chennai
Sound Engineers:
Bhasker, Em-Square, Mumbai
Bijju, VGP Studios, Chennai
Musicians Co-ordinator: KD Vincent, Narender
Video Edit: Priyadarshan

Please pray for Passion For Christ Gospel Music Ministries , for more information please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending WhatsApp message at +19089778173 (USA)

Thanks to Bro. Nirmal Devathala , Chicago for volunteering to be a part of this song

Please visit YayavarCharotar.com a bridge between local and abroad Charotarians.

Please visit YayavarCharotar.com a bridge between local and abroad Charotarians.

Please click on the image to visit the site.

Yayavar Charotar is the first Gujarati language website that connects Gujaratis living abroad with local Gujaratis. Yayavar is an attempt to make Gujaratis living abroad, specially Charotar residents, aware of what is happening in their backyards. Yayavar Charotar is a bridge between the Charotar people living abroad and the local Charotar people.

અમદાવાદથી શ્રી. મનીષ મેકવાન, યાયાવર ચરોતર નામનું પોર્ટલ ચલાવે છે. આ પોર્ટલની લિંક ઉપરના પિક્ચરને ક્લિક કરવાથી ખોલી એની મુલાકાત લો.  અને એ પ્રમાણેના સબ્જેક્ટ પર તમારું કોઈ લખાણ હોય તો એમને મોકલી શકો છો. મોટાભાગે નોસ્ટેલ્જિક મટિરિયલ સાથેનાં લખાણનો આશય એમના પોર્ટલનો છે. ખાસ કરીને ચરોતરનાં ગામ, ઘટના અને વ્યક્તિઓનો. બિલકુલ મેઈન સ્ટ્રીમ સેક્યુલર.

GARAVI NAVKRANTI ISSUE 42-43 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૪૨-૪૩ – ૨૦૨૦

GARAVI NAVKRANTI ISSUE 42 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૪૨ – ૨૦૨૦

GARAVI NAVKRANTI ISSUE 43 – 2020 – ગરવી નવક્રાન્તિ અંક ૪૩ – ૨૦૨૦

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…