All posts by admin

ગુજરાત સમાચાર માં આવેલા સમાચાર થી આનંદ અને ગૌરવની અનુભૂતિ

ગુજરાત સમાચાર માં આવેલા એક સમાચાર પર ધ્યાન જતાં એક ગુજરાતી ખ્રિસ્તીને ગૌરવની લાગણી થઈ અને મને જાણ કરી. સૌ ગુજરાતી ખ્રિસ્તીઓ માટે પણ આ આનંદ અને ગૌરવની વાત છે. અંગુલિનિર્દેશ – ડો. વિજય મેકવાન, આણંદ જે પોતે પણ ખ્રિસ્તી સમાજનું ગૌરવ છે.

GujaratSamacharLogoGSAHMEDABAD 13-9-2013 PAGE2header

Please click on above to read the whole page fro Gujarat Samachar
Please click on above to read the whole page fro Gujarat Samachar

જે કોઈને ભાઈ શ્રી. એન્ડ્રુસ રમણલાલ મેકવાન વિષે વઘુ માહિતી હોય તો જણાવશો તો બધાને પરિચય કરાવી શકાય.  

 

The news of the Gujarati Mass celebrated on August 17 made it to the Newsletter of Metuchen Diocese Multi-Cultural Ministries

Please click on the picture to read the Newsletter
Please click on the picture to read the Newsletter

 

Please visit the website of Multi-Cultural Ministries, Diocese of Metuchen, NJ.