મુરબ્બી જગદીશભાઈ,
ગુજરાત અને દેશ-દુનિયાને-ખ્રિસ્તિ સમાજને આપની વેબસાઈટ દ્વારા નજીક લાવવાનું પ્રશંસનીય કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન.
ભરુચના કિન્નરી શાહ મારા વિભાગમાં જ અને મારી જ શાખામાં નિમણુક પામ્યા છે, તે પણ આપની વેબસાઇટ દ્વારા માહિતી મળી. આપનો આભાર. પ્રગતી કરતા રહો. God Bless You.