Literary Creation – મારું સર્જન

મારી ગઝલ, કવિતા, વાર્તા તથા સાહિત્ય-જગતના સમાચાર વાંચવા અહીં કિલક કરો.

આપણી ભાષાનું અવિરતપણે ખેડાણ કરવાની એક અતૃપ્ત ખેવનાને હજુ જાળવી રાખી છે. સમય, સત્સંગના અભાવ અને વતનથી દૂર હોવા છતાં થાય તે કરવાનો પ્રયત્ન છે. મારા બ્લોગની મુલાકાત લેવા માટે આપનો આભાર.

One thought on “Literary Creation – મારું સર્જન”

  1. જગદિશભાઇ તમારા બનાવેલા જાળામા ફસાવાની મજા જ અનોખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…