BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Jagadish Christian.Com - ECPv6.15.18//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Jagadish Christian.Com
X-ORIGINAL-URL:https://jagadishchristian.com
X-WR-CALDESC:Events for Jagadish Christian.Com
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:America/New_York
BEGIN:DAYLIGHT
TZOFFSETFROM:-0500
TZOFFSETTO:-0400
TZNAME:EDT
DTSTART:20150308T070000
END:DAYLIGHT
BEGIN:STANDARD
TZOFFSETFROM:-0400
TZOFFSETTO:-0500
TZNAME:EST
DTSTART:20151101T060000
END:STANDARD
BEGIN:DAYLIGHT
TZOFFSETFROM:-0500
TZOFFSETTO:-0400
TZNAME:EDT
DTSTART:20160313T070000
END:DAYLIGHT
BEGIN:STANDARD
TZOFFSETFROM:-0400
TZOFFSETTO:-0500
TZNAME:EST
DTSTART:20161106T060000
END:STANDARD
BEGIN:DAYLIGHT
TZOFFSETFROM:-0500
TZOFFSETTO:-0400
TZNAME:EDT
DTSTART:20170312T070000
END:DAYLIGHT
BEGIN:STANDARD
TZOFFSETFROM:-0400
TZOFFSETTO:-0500
TZNAME:EST
DTSTART:20171105T060000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=America/New_York:20160618T100000
DTEND;TZID=America/New_York:20160618T160000
DTSTAMP:20260403T192647
CREATED:20160522T015941Z
LAST-MODIFIED:20160522T015941Z
UID:8156-1466244000-1466265600@jagadishchristian.com
SUMMARY:All Christ followers from Gujarat\, please join us for a day of retreat with Fr. Paresh Parmar.
DESCRIPTION:All Christ followers from Gujarat please join us for a day of retreat with Fr. Paresh Parmar on June 18\, 2016. Please mark your calendars for a memorable event!\n  \nPlease come to satisfy your spiritual hunger! Please click here to read Fr. Paresh’s own testimony. \n  \nLunch will be served.\n  \nન્યુ જર્સી\, કનેક્ટિકટ\, ન્યુ યોર્ક તથા પેન્સિલ્વેનિયા અને આસપાસના સૌ ઈસુપંથીઓને ભાવભીનું આમંત્રણ!\nસૌ પ્રથમ વાર અમેરિકામાં…..આપણી ભાષામાં….આપણી રીતે….ચાલો….જીવનનું ભાથું બાંધીએ!\nજીવન અને ધર્મલક્ષી પ્રશ્નોની ચર્ચા ગુજરાતથી પધારેલ ફાધર પરેશ સાથે….\nજીવનમાં દુઃખ શાને કારણે આવે છે?\nઆ દુઃખ મારા માથે જ કેમ?\nમાંદગીનું કારણ શું છે?\nમાંદગી ઈશ્વર તરફથી આવે છે?\nઆપણા જીવનમાં\nસુખ\nશાંતિ\nસમ્રુધ્ધિ\nસાજાપણું\nઅને \nસલામતી\nઆ પાંચ આપણને કોણ અપાવી શકે?\nસંસાર કે ઇશ્વર?\nઇસુ પર શ્રધ્ધા રાખવી એટલે શું?\nસાચું ખ્રિસ્તી જીવન કોને કહેવાય?\nઆવા ઘણા ઘણા પ્રશ્નોની બાઇબલ આધરિત છણાવટ અને બાઇબલ આધારિત જવાબો મેળવવા અચુક પધારો!\nઆપણા પ્રશ્નોનું સમાધાન કોની પાસે છે? આવો…….આપણે શોધીએ….\nસાથે આપનું “પવિત્ર બાઇબલ” સાથે લાવવાનું રખે ભુલતા….\nઆવો અને પવિત્ર આત્મા પ્રેરિત આત્મચિંતન શિબિરમાં ભાગ લો….\nસૌ પ્રથમ વાર અમેરિકામાં…..આપણી ભાષામાં….આપણી રીતે….ચાલો….જીવનનું ભાથું બાંધીએ!\nન્યુ જર્સી\, કનેક્ટિકટ\, ન્યુ યોર્ક તથા પેન્સિલ્વેનિયા અને આસપાસના સૌ ઈસુપંથીઓને ભાવભીનું આમંત્રણ!
URL:https://jagadishchristian.com/event/all-christ-followers-from-gujarat-please-join-us-for-a-day-of-retreat-with-fr-paresh-parmar/
LOCATION:Church of the Sacred Heart\, 149 South Plainfield Avenue\, Holy Savior Academy Gym & Cafeteria\, South Plainfield\, NJ\, 07080\, United States
END:VEVENT
END:VCALENDAR