Category Archives: Obituary – અવસાન નોંધ

ન્યુ જર્સીના મૂરબ્બી શ્રી. પાઉલ ક્રિશ્ચિયન ૧૦૦ વરસ અને ૯ દિવસની જીવન-યાત્રા પૂરી કરી સ્વર્ગવાસી થયા.

DSC08194

 

ન્યુ જર્સીના મૂરબ્બી શ્રી. પાઉલ ક્રિશ્ચિયન જેઓની ૯૯ મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે હાજર રહીને એમને મળીને અભિનંદન આપવાનો મોકો ૨૦૧૧ ની ડિસેમ્બરની ૩ જી તારીખે મળ્યો હતો. હમણાં જ નવેમ્બરની ૩૦ તારીખે ૧૦૦ વરસ પૂરાં કર્યા અને ૯ દિવસ પછી પ્રભુએ પોતાની પાસે બોલાવી દીધા. ડિસેમ્બરની ૯ તારીખે તેઓ પ્રભુમાં પોઢી ગયા. ઈશ્વર મૂરબ્બીના આત્માને શાંતી બક્ષે અને એમના મિત્રો અને આપ્તજનોને સાંત્વન બક્ષે.

Funeral Place –  First Presbyterian Church, 1 East Passaic Avenue, Rutherford, NJ 07070

Date – December 15, 2012

Time – 11:00AM

 

 

 

 

 

Please click here and visit the memorial page for more details and sending your message.

 

 

 

 

May God rest him in peace. The funeral information of Richie Christie.

21 Years young Richie Christie (son of Rita & Roozvelt Christie) passed away on October 13, 2012 in a car accident. He was taken to the Madison Hospital with a serious injuries. He was pronouced dead after some time.

 

The viewing, memorial and funeral service will take palce as follows:

 

Place: Princeton Alliance Church, 20 Schalks Crossing Road, Plainsboro, NJ 08536 also known as 20 County Road 683, Plainsboro, NJ 08536 Phone: 609-799-9000

 

Date: Saturday October 20, 2012

 

Time: 1:00PM – 4:30PM followed by burial at Princeton Cemetery.

 

જીવન જયારે જાય સુકાઈ, કરૂણાની ધારાએ આવો, નવયુવાન રિચી ક્રિસ્ટીનું કાર અકસ્માતમાં નિધન.

આજે આ સમાચાર રજૂ કરતાં બહુ જ દુઃખ થાય છે. મારા અંગત મિત્ર અને તબલાવાદક શ્રી. રૂઝવેલ્ટ ક્રિસ્ટી અને રીટા ક્રિસ્ટી ના એકના એક દીકરા રિચી ક્રિસ્ટીનું  આજે મેડિસન વિસ્કોન્સિન ખાતે કાર અકસ્માતમાં અવસાન થયું છે. વધુ માહિતી મળતાં અહીં પ્રકાશિત કરવામાં આવશે તો મુલાકાત લેતા રહેજો.

 

પ્રભુપિતાને પ્રાર્થના કે ભાઈ રૂઝવેલ્ટ અને રીટાબેનને સાંત્વન આપે. દુનિયાનો સૌથી મોટો ભાર (બાપના કાંધે જુવાન બેટાની નનામી) વેઠવાની શક્તિ અને હિંમત આપે. 

Well known community leader Mr. Nityanand Thakore of Brooklyn, Passed away on September 18, 2012.

Well known community leader Mr. Nityanand Thakore of Brooklyn, Passed away on September 18, 2012. He was a life-long member of Bethelship Church. He is survived by his two sons Mr. Rajesh Thakore & Mr. Nilesh Thakore and family. The viewing was held on Thursday, September 20, 2012 at Betheship United Methodist Church between 6:00PM to 9:00PM, where lots of people paid their last respect to him. He was buried this morning (September 21, 2012) at Ocean View Cemetery, Staten Island after a prayer services at Bethelship Church. May God rest him in peace and give strength to his family and friends.

 

 

News provided by: Mr. Joyel Merchant, Staten Island.

આણંદ, ગુજરાત, ભારત અને દક્ષિણ એશિયાની શ્વેતક્રાન્તિના પ્રણેતા ડો. કુરિયનનો દેહાંત – સપ્ટેમ્બર ૦૯ ૨૦૧૨.

Birth: November 26, 1921.        Death: September 09, 2012

ઘણા દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્વેતક્રાન્તિ ના પ્રણેતા ડો. કુરિયનનું આજે આણંદમાં દેહાંત થયું છે. મૂળ કેરાલાના ડો. વર્ગીસ કુરિયન જેઓ પૂરી દિનિયામાં તેમણે સર્જેલી શ્વેતક્રાન્તિ માટે જાણીતા હતા અને આ દુનિયા હશે ત્યાં સુધી ઈતિહાસ યાદ કર્યા જ કરશે. વધુ માહિતી માટે ફરી મુલાકાત લેવા વિનંતી. 

માહિતી: શ્રી. કનુભાઈ પરમાર, આણંદ – ઉપરના પિક્ચરમાં જે ઊભા છે તે.

 

ડો. કુરિયનની નાદુરસ્ત તબિયતના કારણે એમને નડિયાદની મુળજીભાઈ (કિડની) હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સપ્ટેમ્બરની ૯ તારીખે વહેલી સવારે ૧ઃ૧૫ કલાકે એમનું નિધન થયું. આજે સવારે ૫ વાગે એમના પાર્થિવ શરીરને આણંદ એમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો જ્યાં એમને આખરી સન્માન આપવા લોકોની કતાર લાગી છે. આપણા કનુભાઈ એમની નીકટ હતા તો એ પણ પહોંચી ગયા એમના નિવાસસ્થાને અને લઈ આવ્યા નીચેની તસવીરો. તેઓ પોતાની પાછળ પોતાની પત્ની મૌલી કુરિયન અને પોતાની દીકરી અને પોતાના પોત્રને છોડી ગયા છે.

 

[wppa type=”slide” album=”8″ align=”center”]Any comment[/wppa]