સ્વ. શ્રી સત્યાનંદ સત્યભાષક સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, રાજપુર-ગોમતીપુર માં શિક્ષક હતા.

સ્વ. શ્રી સત્યાનંદ સત્યભાષક સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, રાજપુર-ગોમતીપુર માં શિક્ષક હતા. મારી પત્ની ક્લેરા એ પણ આજ સ્કૂલમાં એમના હાથ નીચે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમના અવસાનના સમાચાર પ્રકાશિત થયા તો શ્રી. સિરીલ મેકવાન, શ્રી. હસમુખ મેકવાન ના પ્રતિભાવ માં પ્રશ્ન હતો કે શ્રી. સત્યાનંદ એ એજ છે કે કેમ.  શ્રી. અમિત ક્રિશ્ચિયને  જ્યારે પોતાના પ્રતિભાવમાં સાહેબના દિકરાનું નામ જણાવતા મને લાગ્યું કે આ એજ સાહેબ છે. સાહેબના દિકરા શ્રી. આશિષનો સંપર્ક કરી ખાતરી કરી કે તેમના પિતા સેન્ટ જોસેફ સ્કૂલમાં શિક્ષક હતા અને નીચેના પિક્ચર મેળવ્યા છે. જેઓ સાહેબના હાથ નીચે ભણ્યા હોય એ સૌને સાહેબ સાથેના પોતાના અનુભવ જણાવવા આમંતણ આપું છું. પોતાના પ્રતિભાવ આપશો. આભાર.   

SSatyabhashk1

 

SSMemory

 

Picture was taken on June 23, 2013.
Picture was taken on June 23, 2013.

3 thoughts on “સ્વ. શ્રી સત્યાનંદ સત્યભાષક સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, રાજપુર-ગોમતીપુર માં શિક્ષક હતા.”

  1. I do remember his visit during November 1979 in my Office at Bhopal(MP)when he came for B.Ed.Examination.We had a nice chat .He joined recently in St.Joseph’s High School,Rajpur(not Raipur)Gomtipur and new Principal Fr.Valerian Pereira took over the charge from Fr Gerry Lobo. We now him as Satyabhashak Sahib.Very nice and noble man. May God eternal peace to the departed soul.

    Cyril Macwan- CTM

Leave a Reply to cyril macwan Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.