આવો અને ફાધર એલેક્ષ વતન પાછા પ્રયાણ કરે તે પહેલાની એમના હસ્તે થનાર છેલ્લા પવિત્ર ગુજરાતી ખ્રિસ્તયજ્ઞમાં હાજરી આપો. ફાધરે નવ વરસો સુધી આપેલી નિસ્વાર્થ સેવાનો આભાર માનવા અને એમના વતન પ્રેમને બિરદાવવા આવો અને જોડાઓ, ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ સંયોજિત કાર્યક્રમમાં.
Time: 2-3PM Gujarati mass celebrated by Fr. Alex. 3-5PM reception and refreshment.
One thought on “ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ અને ફાધર એલેક્ષનો વિદાય સમારંભ – મે ૧૯, ૨૦૧૨”
Our prayers and best wishes for Father Alex,That God may use him mightly and bless his ministry whereever he goes!
Rev.John and Purnavti Rathod,and Su Samachar Mission Asia,Also welcome to Father Vinayak! God bless his visit to US and Canada!
God bless all.