ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત ફાતિમાના દેવાલય નો પુનઃ યાત્રા-પ્રવાસ જુલાઈ ૧૩, ૨૦૧૩

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ના સભ્યોની માંગણી અને લાગણીને માન આપી ફાતિમાના દેવાલયના જાત્રાધામ ની પુનઃ સમૂહ મુલાકાત લેવાનુ આયોજન કરવામાં આવ્યું છે.

 

GCS051213Fatima

 

સ્થળ – World  Apostolate of  Fatima,  674 Mountain  View Road East, Washington , NJ 07882

 

           Website: http://www.wafusa.org/

 

૧૩ જુલાઈ ૨૦૧૩ નો કાર્યક્રમ – ત્રીજું દર્શન

 

સમય: સવારના ૧૧ થી ૧૧:૧૫ સુધીમાં ઉપર જણાવેલા સ્થળ પર હાજર થવું. દરેકને પોત પોતાના વાહનો અથવા ride દ્વારા સમયસર આવવા વિનંતી.

 

12:00 – Rosary Procession with the Pilgrim Virgin Statue of Our Lady of Fatima

1:00 – Holy Sacrifice of the Mass, Celebrant: Most Reverend Paul Gregory Bootkoski

Following Mass will be Benediction, Fatima Farewell & Brown Scapular Enrollment.

 

ત્યાર બાદ ભોજન. દરેકે  પોત પોતાનું ભોજન લાવવાનું રહેશે.

 

ભોજન બાદ ગીફ્ટ શોપની મુલાકાત

 

વાતાવરણ/હવામાન કેવું હશે? Washington , NJ 07882 ના તે દિવસના હવામાન માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

 

              http://www.weather.com/weather/tenday/Washington+NJ+07882:4:US

 

Direction માટે તમારા GPS મા આ સરનામું નાખો: 674 Mountain  View Road East, Washington , NJ 07882 . જે તમને મુખ્ય કોમ્પ્લેક્ષના પ્રવેશદ્વાર સુધી લાવશે. ત્યારબાદ નીચેની લિન્ક સાથે બીડેલ ગૂગલ મેપની pdf ફાઈલનો ઉપયોગ કરી દેવાલય સુધી આવો. (Just follow the arrow signs –> –> from “Entrance gate ” ).

 

ગૂગલ મેપની પીડીએફ ફાઈલ

 

Please visit us on Facebook :  

 

બધાને મળવાની અપેક્ષા સહ,

 

આભાર,

 

શાંતિલાલ પરમાર, પ્રમુખ – ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

GCSofUSAlogo

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.