Tag Archives: Happy New Year

Happy 2021 and A Big Surprise to Everyone!! Have a glimpse of what is coming in 2021!

Happy 2021 and A Big Surprise to Everyone!! Have a glimpse of what is coming in 2021!

Let’s bid goodbye to this year with a positive hope and smile on our faces, and, May the joys of this New Year last today, tomorrow, and forever. Happy New Year to all Family and Friends.

“No matter how hard the past is, you can always begin again.” — Jack Kornfield

Wish you and your family a very Merry Christmas & Happy New Year.

Dear Family & Friends,

 

May the winds of love and joy visit your homes this Christmas and live with you and your family for today and forever. May the peace, joy and festivities continue to radiate in everyone’s life long after Christmas.

 

May your expectations in the New Year be realized with each and every day of the year and years to come. Wish you a good health that will maintain the energy to flip your wing while soaring into greater heights towards your dreams and goals.

Wishing you and your family a Merry Christmas and a Happy New Year. 

 

Thank you for your love and support in past years and expect the continuation in next year and years to come.

MerryChristmas2014

Merry Christmas to all dear and near ones. Wish you all a happy, helathy and prosperous New Year.

 

૨૦૦૪ થી આ વેબસાઈટ ગુજરાતી ખ્રિસ્તી સમાજના સમાચાર અને માહિતી આપ સૌ સુધી પહોંચાડી રહી છે. આપ સૌએ એને પહેલા દિવસથી વધાવી અને આજ પર્યંત પોતાનો પ્રેમ સહકાર અને માર્ગદર્શન આપતા રહ્યા છો. જાન્યુઆરી ૨૦૧૨ થી વેબસાઈટને એક નવું સ્વરૂપ આપ્યું અને આપ સૌનો એને પણ આપનો આવકાર મળ્યો. ૨૦૧૨ ના વરસ દરમ્યાન આપે વારંવાર મુલાકાત લઈને મુલાકાતીઓની સંખ્યા ૨૦ હજાર ઉપર પહોંચાડી દીધી એ આપના પ્રેમનો પરિપાક છે. આપ સૌ મિત્રો સ્નેહીજનોનો આભારી છું. આ નવા સ્વરૂપને આકારવા માટે મારા ભાણિયાએ ઘણી મહેનત કરી છે અને હજુ પણ સમયાંતરે ક્યાંક અટકી જવાય છે તો સંભાળી લે છે. શ્રી. રાજ મેકવાનનો ખૂબ ખૂબ આભાર. 

 

મિત્રો આપ સૌ સમાચાર-માહિતી મોકલતા રહો છો તો આપ સૌનો આભાર અને ખાસ કરીને મારા મિત્ર શ્રી. કનુભાઈ પરમારનો આભાર માનું છું. ફાધર વિલિયમ પણ ઘણા સમાચાર-માહિતી મોકલી આપે છે એમનો પણ આભાર માનું છું. ફાધર વિલિયમની બધી જ માહિતી ઉમદા હોય છે છતાં ઘણી માહિતી વેબસાઈટ પર ના મૂકવાનો નિર્ણય કમને કરવો પડતો હોય છે એની દિલગીરી વ્યક્ત કરું છું. જેઓ મુલાકાત લઈને પોતાના પ્રતિભાવ રજુ કરે છે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ગરવી નવક્રાન્તિ અને નવક્રાન્તિ ના સાપ્તાહિક અંક વેબસાઈટ પર પ્રકાશિત કરવા દેવા માટે શ્રી રોબિન ધોડકીયાનો આભાર. દૂતની લિન્ક માટે ગુજરાત સાહિત્ય પ્રકાશનો આભાર માંનું છું. અમેરિકન ક્રિશ્ચિયન ન્યૂઝ ને પ્રકાશિત દેવા કરવા માટે રૂથબેન અને રોબિનભાઈનો આભાર.    

 

આ વેબસાઈટ પર ગુજરાતના ખ્રિસ્તી સમાજ અને સમાજજનો ના સમાચાર પ્રસંગો અને માહિતી અહીં રજૂ કરવામાં આવે છે. આપ સૌ પોતાના વિસ્તાર કે પોતાના પરિવારના કોઈ પણ પ્રસંગ ના સમાચાર મોકલશો તો એને જરૂર પ્રકાશિત કરવામાં આવશે. તો મોકલતા રહો.    

નવા વરસને આવકાર આપવા આવો અને જોડાઓ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો સાથે.

નવા વરસને આવકાર આપવા આવો અને જોડાઓ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએના સભ્યો સાથે.

 

GCS-New year-13