Category Archives: News & Events
ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ યોજીત કાર્યક્રમમાં રજૂ કરેલ એક ગીતને માણો.
લગભગ ૨૦-૨૨ વરસ પછી ફરી એકવાર મેં મંચ પર ગીત ગાયું છે.
તો જુઓ-સાંભળો અને માણો. આપની ટીકા અને ટેકો આવકાર્ય છે.
વાદ્યવૃંદ:
કીબોર્ડ – શ્રેયસ મેકવાન
ગીટાર – રોબિનસન રાઠોડ
વાયોલિન – ડો. રોબિન ક્રિશ્ચિયન
નાલ – અમિત મેકવાન
બોન્ગો – રોડ્રીક ક્રિશ્ચિયન
સાઉન્ડ એન્જિનિયર – રાજ મેકવાન
વિફિયોગ્રાફર – એલેક્ષ રાઠોડ
ગાયકવૃંદ – જગદીશ ક્રિશ્ચિયન, જોસેફ પરમાર, ઈલા ક્રિશ્ચિયન, નિલાક્ષી જકારીયા, રાજ મેકવાન, કેતન ક્રિશ્ચિયન, એરિક લિયો, નીલા લિયો, માનસી મેકવાન, જ્યોત્સના રાઠોડ, ફ્લોરા મેકવાન, રીટા જકારીયા.
જુઓ અને માણો આ કાર્યક્રમ દરમ્યાન રજૂ થયેલા ગીતો અને નૃત્યની લાક્ષણિક તસવીરોનું આલ્બમ
[wppa type=”slide” album=”12″ align=”center”]Any comment[/wppa]
આ કાર્યક્રમ દરમ્યાન બીજા ઘણા ગીતો, નૃત્ય વગેરે રજૂ થયેલા તે જોવા માટે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ની વેબસાઈટની મુલાકાત લો.
અથવા સમાજના ફેસબુક પેજ પર પણ તમે જોઈ શકો છો. નીચે લિ ન્ક આપી છે.
https://www.facebook.com/#!/pages/Gujarati-Catholic-Samaj-of-USA/107981172582799
ફાધર સુનીલ મેકવાન અંગ્રેજી વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રીના અભ્યાસ માટે અમેરિકા આવ્યા.
ફાધર સુનીલ મેકવાન એસ.જે. આજે તા ૯ મી જન્યુઆરી ૨૦૧૩ ના રોજ અમેરિકાની સુપ્રસિદ્ધ માર્કેટ યુનીવર્સીટીમાં અંગ્રેજી વિષયે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રીના અભ્યાસ માટે અમેરિકા જશે. ફાધર સુનીલને બે વર્ષ પહેલા નવેમ્બરની ૨૭ ૨૦૧૦ ના દિવસે પુરોહિત દીક્ષા મળી હતી. તેમના અભ્યાસમાં સફળતા મળે એવી તેમને શુભેચ્છાઓ પાઠવીએ.
ફાધર વિલિયમ (કાકા)