Category Archives: News & Events

Fr. Joel Paes the Vicar General of the Diocese of Baroda celebrated his Silver Jubilee

Joel 019

Fr. Joel Paes the Vicar General of the Diocese of Baroda, Celebrated hi silver jubilee on April 10, 2013 in his parish i.e. Our Lady of Fatima Church, Savli. In the above picture you see Arschbishop Stanny Fernandes honoring Fr. Joel with a shawl.

News and picture by Fr. Titis DeCosta

 

અમદાવાદ ધર્મપ્રાંતના માનનીય ધર્માધ્યક્ષ બિશપ ના આજે સંન્યસ્ત જીવનમાં ૨૫ વરસ પૂરાં. એપ્રિલ ૦૯. ૨૦૧૩

અમદાવાદ ધર્મપ્રાંતના માનનીય ધર્માધ્યક્ષ બિશપ ના આજે સંન્યસ્ત જીવનમાં ૨૫ વરસ પૂરાં કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.

એપ્રિલ ૦૯, ૧૯૮૮ – અપ્રિલ ૦૯. ૨૦૧૩

એમના જીવનનાં કેટલાંક યાદગાર ચિત્રો

BishipThomasPopeJohn

BishopThomas1

BishopThomas2

BishopThomas3

BishopTMmass
click on the picture for album
bishopsarrivalwebpage_jpg_w560h425
click on the picture for album

BishopTMmass2

housewarming_jpg_w560h420
click on the picture for album

 

gujaratimass081405_jpg_w560h420
click on the picture for album

માનનીય બિશપ થોમસ મેકવાન બિશપ બન્યા પછી અમેરિકાની મુલાકાત દરમ્યાન ગુજરાતી કેથલિક ધર્મજનો માટે અર્પણ કરેલા ખ્રિસ્તયજ્ઞ દરમ્યાન બહાર પાડેલી સ્મરણાલિકા જોવા અહીં ક્લિક કરો. બિશપ સાથે બીજા સાત પુરોહિતની ઐતિહાસિક હાજરી – ઓગસ્ટ ૧૪, ૨૦૦૫.  

Click on the picture for album
Click on the picture for album

નામદાર પોપ ફ્રાન્સિસ પહેલાની ચૂંટણી – વેટિકન અને ગુજરાતનું પારસ્પરિક જોડાણ!

BROTHER ABRIL

Em.mo Sig. Card.. Santos Abril y Castellò - (Copyright L'OSSERVATORE ROMANO - Servizio Fotografico - photo@ossrom.va)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વેટિકનમાં નવા પોપની ચૂટણી (કોન્કલેવ) માટે ભેગા મળેલા ૧૧૫ કાર્ડીનલોની આ વખતની સભાના વ્યવસ્થાપક સપ્ટેમ્બર ૨૧, ૧૯૩૫ના દિવસે જન્મેલા સ્પેનના કાર્ડીનલ સાન્ટોસ એબ્રિલ કાસ્ટેલો હતા. આ કાર્ડીનલના મોટાભાઈ આણંદ પ્રેસના માજી મેનેજર બ્રધર એબ્રિલ છે! નવા પોપ જેસુઈટ સંઘના છે અને બ્રધર એબ્રિલ પણ જેસુઈટ છે. એપ્રિલ ૧૪, ૧૯૩૧ ના દિવસે જન્મેલા બ્રધર એબ્રિલ પોતાનું વતન છોડી એપ્રિલ ૦૬, ૧૯૫૩માં ભારત આવ્યા અને આણંદ પ્રેસને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. અને આજ પર્યંત આનંદથી આણંદમાં જ રહ્યા અને રહે છે. તેઓ પ્રીન્ટીંગ ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત ગણાય છે. તો આ છે આપણા ગુજરાત, આણંદ અને વેટિકનનું નવાઈ અને આનંદ પમાડેતેવું કનેક્શન!

(ગુજરાત સમાચાર આધારિત- પ્રેષક: ફાધર વિલિયમ)

 electors

 

 popeFrancis-cardinalCastello

 

Cardinal Abril y Castelló was born on 21 September 1935 in Alfambra, Spain. He was ordained a priest on 19 March 1960 and holds doctorates in the social sciences and in canon law. After qualifying as a papal diplomat in 1967 at the Pontifical Ecclesiastical Academy, Rome, he was appointed secretary at the Apostolic Nunciature in Pakistan and in Turkey. He received episcopal ordination on 16 June 1985, subsequent to his appointment as titular Archbishop of Tamada and Apostolic Nuncio in Bolivia. He served as Apostolic Nuncio in Cameroon, Gabon and Equatorial Guinea. In 1989 he was appointed Nuncio in the then Yugoslavia. He was elected spokesman of the Diplomatic Corps in Belgrade. He served in Argentina, Slovenia, Bosnia-Herzegovina, and most recently, until 2011 in Macedonia. In January 2011 he was appointed Vice-Camerlengo of the Holy Roman Church. He is a member of the Congregation for Bishops and of the Congregation for the Causes of Saints. Since November 2011 has also been Archpriest of the Papal Basilica of St Mary Major.

Br. AbrilCardinalCastello