Tag Archives: Victor Macwan

Mr. Victor Macwan is back home after 5 months and five days of hospitalization.

ATT_1432523542068_20150524_195707પ્રભુ છે ભલાઈનો ભંડાર…. શ્રી. વિક્ટર મેકવાન પાંચ મહિના અને પાંચ દિવસ પછી બિમારીથી મુક્ત થઈ મેની ૨૩ તારીખે પોતાના ઘરે પરત આવ્યા છે એનો અનહદ આનંદ છે. ઈશ્વરની કૃપા, મિત્રો-સંબંધીઓની પ્રાર્થના અને હોસ્પિટલના કુશળ સ્ટાફની સારવાર થકી તેઓ સાજાપણું મેળવી શક્યા છે. રવિવાર મે ૨૪ ના દિવસે હું મારા પપ્પા શ્રી. જોસેફ પરમાર, મારો ભાઈ કેતન અને તેના પત્નિ ઈલા, વિક્ટરભાઈની મુલાકાતે ગયા હતા. વિક્ટરભાઈને તંદુરસ્ત જોઈને ઘણો આનંદ થયો. આ મુલાકાત દરમ્યાન શ્રી.વિક્ટરભાઈ અને આલ્બીનાબેને બધા મિત્રો અને સંબંધીઓની પ્રાર્થના, મુલાકાત, ફોન કોલ્સ, ઈમેલથી બતાવેલી લાગણી અને પ્રેમનો ગદગદીત ભાવે આભાર વ્યક્ત કર્યો હતો.

 

હજુ એમને સંપૂર્ણ સ્વસ્થ થતાં થોડો સમય લાગશે. દવા અને તાત્વીક ખોરાક થી તેઓ સંપૂર્ણ સ્વસ્થ બને એવી ઈશ્વરને પ્રાર્થના.

 

[wppa type=”slideonly” album=”37″ align=”center”]Any comment[/wppa]

We need your prayers for our own Mr. Victor Macwan.

Please note the prominent member of Gujarati Catholic Samaj of USA and well-known writer and community leader Mr. Victor Macwan is hospitalized for pneumonia. He was admitted to Christ Hospital, Jersey City on Thursday, December 18, 2014. On December 20, 2014 was his birthday and he received so many wishes and prayers and those prayers are heard by God. We visited him today and he is doing much better. Please keep him in your prayers so he comes back home fully recovered.

On December 13, 2014 during GCSofUSA's carol singing tour at his residence.
On December 13, 2014 during GCSofUSA’s carol singing tour at his residence.
On October 2013 during visit of Fr. Varghese.
On October 2013 during visit of Fr. Varghese.
During visit of Hon. Bishop Thomas Macwan on March 9, 2014
During visit of Hon. Bishop Thomas Macwan on March 9, 2014

 

Father S. Amalraj SJ passed away on 13th Sept.14,midnight on Friday.

This picture is from Fr. William of "Rishta".
This picture is from Fr. William of “Rishta”.
Father S.  Amalraj SJ passed away on 13th Sept.14,midnight on Friday. He was sick suffering for breathing Problem. He was admitted at Our Lady of Pillar Hospital, Baroda, since 15 days. Last week he was on Ventilator. His Funeral was held at Gamdi-Anand Church, more than 100 Priest, Bishop of Baroda and Gujarat Jesuit Provincial was present along with about 400 Friends and people of around Anand. He will be remembered for his valuable Services to our Youth and Poor people of Villages. He was working as a Director of Ashadeep Manav Vikash Kendra, Vallabh Vidyanagar for a long time. Personally I have lost a very good friend.

 

Thanks.
Vicky Macwan. USA

 

ફા. સેબાસ્ટિયન અમલરાજની પ્રાર્થનાસભા તા. ૨૧ મી સપ્ટેમ્બર રવિવારે સવારે ૧૦ કલાકે રાખવામાં આવી છે. સ્થળ : આશાદીપ, વિદ્યાનગર …. શ્રી. રતિલાલ જાદવ (Facebook)