Pope Francis’ ENCYCLICAL LETTER LAUDATO SI’ “Praise be to you, my Lord”.

Dear Friends,

 

I have just finished reading the internet copy of Pope Francis’ ENCYCLICAL LETTER LAUDATO SI’ “Praise be to you, my Lord”. At the Encycle ends with two beautiful prayers, which I have translated into Gujarati. Here below please see A PRAYER FOR OUR EARTH both in Gujarati and in English.

 

With love & regards, Fr Varghese Paul, SJ
PopeFrancisPope Francis’ ENCYCLICAL LETTER LAUDAT SI’“LAUDATO SI’, mi’ Signore” – “Praise be to you, my Lord”.
A PRAYER FOR OUR EARTH
All-powerful God, you are present in the whole universe
and in the smallest of your creatures.
You embrace with your tenderness all that exists.
Pour out upon us the power of your love,
hat we may protect life and beauty.
Fill us with peace, that we may live
as brothers and sisters, harming no one.
O God of the poor,
help us to rescue the abandoned and forgotten of this earth,
so precious in your eyes.
Bring healing to our lives,
that we may protect the world and not prey on it,
that we may sow beauty, not pollution and destruction.
Touch the hearts
of those who look only for gain
at the expense of the poor and the earth.
Teach us to discover the worth of each thing,
to be filled with awe and contemplation,
to recognize that we are profoundly united
with every creature
as we journey towards your infinite light.
We thank you for being with us each day.
Encourage us, we pray, in our struggle
for justice, love and peace.

 

Fr.VarghesePaulધરતી માટેની પ્રાર્થના 
(પોપ ફ્રાન્સિસના “સ્તુતિહો તારી, મારા પ્રભુ” પરિપત્રમાંથી)
અનુવાદક : ફાધર વર્ગીસ પૅાલ
સર્વશક્તિમાન પ્રભુ, સમગ્ર સૃષ્ટિમાં તમે હાજર છો.
અને નાનામાં નાના સર્જનમાં તમારી હાજરી છે.
તમારા કરુણામય પ્રેમમાં તમે સૌને આલિગંનમાં લો છો.
તમારા પ્રેમની શક્તિ અમારા ઉપર વરસાવો,
કે જેથી અમે જીવન અને સૌંન્દર્યને રક્ષણ કરી શકીએ
અમને તમારી શાંતિથી ભરી દો કે,
કોઈને કંઈ નુકશાન કર્યા વિના
અમે સૌ ભાઈબહેનો તરીકે જીવી શકીએ.
હે ગરીબોના ઈશ્વર પ્રભુ, આ ભૂતળ પર તરછોડાયેલા અને ભૂલાઈ ગયેલા સૌને
બચાવી લેવામાં અમને મદદ કરો.
તેઓ બધા તમારી આંખો આગળ ખૂબ કિંમતી છે.
અમારા જીવનમાં સાજાપણું લાવો કે,
અમે દુનિયાની લૂંટફાટ કરવાને બદલે એને બચાવી શકીએ.
વિનાશ અને પ્રદૂષણને બદલે અમે સૌંદર્યનું બી વાવીએ
ગરીબો અને ધરતીના ભોગે
ફક્ત પોતાના લાભ શોધતા લોકોના
હૃદયને સ્પર્શ કરો, પ્રભુ.દરેક વસ્તુનું મૂલ્ય શોધવામાં અમને શિખવાડો,
જેથી ધ્યાનચિંતન અને અહોભાવથી ઉભરાઈ જઈને
અમે એ વાત ઉંડાણથી સ્વીકારીએ કે,
તમારા અનંત પ્રકાશ તરફની અમારી મુસાફરીમાં
દરેકેદરેક સર્જન સાથે
અમે અગાધ રીતે સંકળાયેલા છીએ.
દરેક દિવસે અમારી સાથે રહેવા બદલ
અમે તમારો અભાર માનીએ છીએ.
અમારી પ્રાર્થના છે કે,
ન્યાય, પ્રેમ અને શાંતિ માટેની અમારા ઝઝૂંમવામાં
અમને પ્રોત્શાહન આપતા રહો.
From Facebook page of Fr. Varghese Paul S.J.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.