ઈસુનું નવું સરનામું: મુ.પો. આખડોલ તા. નડિયાદ – નવા દેવાલયનું ઉદઘાટન – ઓગષ્ટ ૫, ૨૦૧૨

 

ખડોલ ખાતે બનાવાયેલ નવા દેવાલયના નિર્માણ અને ઉદઘાટન સુધીની રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો. માહિતી અને ચિત્ર – જોસેફ અંતોન મેકવાન અને નવીન મેકવાન. 

7 thoughts on “ઈસુનું નવું સરનામું: મુ.પો. આખડોલ તા. નડિયાદ – નવા દેવાલયનું ઉદઘાટન – ઓગષ્ટ ૫, ૨૦૧૨”

  1. Congratulation to the Families of Akhadol village! ફક્ત ૮ જ કુટુંબોએ સર્જેલું પ્રભુ ઈસુનું ઠામઠેકાણું ધન્યવાદને પાત્ર છે. શાબાશ આખડોલા ગામના યુવક-યુવતીપ્ને, બાળકોને અને વડીલો-મહિલાઓ, સૌને ખૂબ ખૂબ અભિનંદન! પ્રસંગનો હેવાલ ગમ્યો. નવા પ્રભુ મંદિરમાં આખડોલના રહેવાસીઓ રોજ પ્રાર્થના કરવાનો મહામૂલો લાભ મેળવીને ધન્ય બનશે!

  2. Hearty Congratulations to the youth and faithful of Aakhdol. May God bless you all. May this Church be a place of worship and prayer for all of us!

  3. This is very good news…..we all catholic have to proud of this small congrication have made thier drem come true and show that Jesus Christ Love to all

  4. “Nano Pan Rai No Dano” aa kahavat Akhdol na 8 families sachhi kari batavava mate Dhanyavad ne patra che.Parmeswear na saghla ashirvado temna upar uatari ave teviamari prathnamao. May God bless them all for this mission.

  5. May The Peace, Love And Mercy Of Lord Jesus Christ Be With The People Of Akhdol Village And Be With Every One.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.