2 thoughts on “મુંબઈમાં પહેલું ગુજરાતી બાઇબલ અધિવેશન – માર્ચ ૯, ૧૦, ૧૧ – ૨૦૧૨”

  1. ” cyril ” ni sachchi spelling gujarati ma agal thi nani “i” bannema “s” ans “r” ma lakhay che.

    atkle ” isirl ” thay.

    1. શ્રી. સિરિલભાઈ મેકવાન – આપે જે જોડણી-દોષ તરફ અંગુલી-નિર્દેશ કર્યો એના માટે આભાર. આ માહિતી મને સીરીલભાઈએ પીડીએફ ફાઈલમાં મોકલી હતી એને મેં ફક્ત જેપેગ (પિક્ચર) માં ફેરવી છે અને પ્રસિધ્ધ કરી છે. હવે એ પોતે એમના નામને જે રીતે લખે એ એમની પોતાની મરજી છે. જેમકે તમે જોયું હશે કે મારા નામની સામાન્ય રીતે Jagdish એવી જોડણી થાય છે પણ મારું નામ Jagadish આવી રીતે લખાય છે. સાહિત્યિક લેખમાં જોડણી-દોષનું ધ્યાન અને જ્ઞાન જરૂરી છે પણ નામની જોડણીમાં કોઈ બાધ નથી હોતો. અને આ જોડણી-દોષની એક-બે લાઈનમાં તમે તો એ નામને અંગ્રેજીમાં ખોટું લખ્યું છે “isril”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.